Hoth Thi Pidhi Lyrics |હોઠ થી પીધી | ગુજરાતી ગઝલ

Song : Honth Thi pidhi
Albam : Ibadat
Singer : Kumar Pandya
Lyrics : Sidik sumra
Composer : Mehul Trivedi
Music On : Krup Music
Digital : Gaana | JioSaavan |Hungama |WYNK | iTunes

Lyrics :

હોટ કીધી અને આંખે ભરી હતી…(2)
રાત આખી કયાં પછી…(2)
નિદર કરી હતી
હોટ કીધી અને આંખે ભરી હતી

ઓરડા ઓઢી ને બસ એકલા અમે…(2)
રંગ ભીની રાત ને…(2)
ચાદર કરી હતી
હોટ કીધી અને આંખે ભરી હતી
કાયા હતો સમય ઉભય ને બોલ ચાલતો। …(2)
આપણે થી પ્રીત ને…(2)
પગભર કરી હતી
હોટ કીધી અને આંખે ભરી હતીખેતરો ને ખોડલે અંતર ની આપણે।..(2)
શ્વાસ સાથે શ્વાસ। …(2)
સરભર કરી હતી
હોટ કીધી અને આંખે ભરી હતી

રહી ગયો દેખ ક્યાં રમ્ય સ્થળ ને જૉ ને..(2)
કાળજે તારે પછી…(2)
કબર કરી હતી
હોટ કીધી અને આંખે ભરી હતી…(2)
રાત આખી કયાં પછી…(2)
નિદર કરી હતી
હોટ કીધી અને આંખે ભરી હતી…(2)

Leave a Reply

Your email address will not be published.