Hu Dwar Tamare Avyo Chhu Lyrics |હું દ્વાર તમારે આવ્યો છું| Stavan Sangrah Vol 2
Song: Hu Dwar Tamare Avyo Chhu
Album: Stavan Sangrah Vol 2
Singer Kishore Manraja
Music: C.Vanveer
Lyrics: Jaydharma shree
Music On: Krup Music
Digital : Gaana | JioSaavan |Hungama |WYNK | iTunes
Gujarati Lyrics
હું દ્વાર તમારે આવ્યો છું કરવા વાતલડી અંતર ની
કરુણા ઝરતી તારી આંખલડી ઠાવે છે આગ ઊજ ભીતર ની
હું દ્વાર તમારે આવ્યો છું કરવા વાતલડી અંતર ની
પ્રભુ જ્ઞાન તંત ના સ્વામી છે તુમ થી દુનિયા અજાણ નથી
આ સ્વાર્થ ભર્યા સંસાર મહી ક્યાય માનવતા નું નામ નથી
હું દ્વાર તમારે આવ્યો છું કરવા વાતલડી અંતર ની
ભેદ-ભરમ ભર્યા મુજ થી તરવા હું તારી પાસે બોલું છું
શણગાર સબુત સતવાદી કરો પણ જુઠ હળાહળ બોલું છું
હું દ્વાર તમારે આવ્યો છું કરવા વાતલડી અંતર ની
હું વેશ સજું વૈરાગી નો પણ રંગ રાગ માં રાખું છું
નવડી બાજી હું ખેલી રહ્યો તોય રાજી થઇ ને નાચું છું
હું દ્વાર તમારે આવ્યો છું કરવા વાતલડી અંતર ની
હું ત્રિમંદિર મેળવવા ને પ્રભુ આશિષ ઉર ની આપી દયો (૨)
જય જંખે ભવો-ભવ આરી કૃપા જલ્કાને કુમતિ આપી દો
હું દ્વાર તમારે આવ્યો છું કરવા વાતલડી અંતર ની
કરુણા ઝરતી તારી આંખલડી ઠાવે છે આગ ઊજ ભીતર ની
હું દ્વાર તમારે આવ્યો છું કરવા વાતલડી અંતર ની
English Lyrics
Hu Devar Tmare Avyo Chu Karva Vatldi Antar Ni
Karuna Jarti Tari Aakhadli Thave Che Aag Uaj Bhitar Ni
Hu Devar Tmare Avyo Chu Karva Vatldi Antar Ni
Prabhu Gyan Tant Na Svami Che Tum Thi Duniya Ajan Nathi
Aa Scarth Bharyu Sansar Mahi Kyay Manvta nu Nam Nathi
Hu Devar Tmare Avyo Chu Karva Vatldi Antar Ni
Bhed-Bharm Bharyu Muj Thi Tarva Hu Tari Pase Bolu Chu
Sangar Sbut Stvadi Kro Pan Juth Hrahar Bolu Chu
Hu Devar Tmare Avyo Chu Karva Vatldi Antar Ni
Hu Vish Sju Vairagi No Pan Rang Rag Ma Rakhu Chu.
Navdi Baji Hu Kholi Rhyo Toy Raji Tahi Ne Nachu Chu !
Hu Devar Tmare Avyo Chu Karva Vatldi Antar Ni
Hu TreeMantir Medvva Ne Prabhu Ashish Ur Ni Aapi Diyo (2)
Jai Jankh Bhaho-Bhav Aari Krupa Jlkane Kumti Api Do
Hu Devar Tmare Avyo Chu Karva Vatldi Antar Ni
Karuna Jerti Tari Akhaldi Thave Che Aga Uaj Bhitar Ni
Hu Devar Tmare Avyo Chu Karva Vatldi Antar Ni
Check Out Other Hit Stavan Albums Here