Samay Tasveer Badale| સમય તસ્વીર બદલે | ગુજરાતી ગઝલ
Song : Samay Tasveer Badle
Albam : Ibadat
Singer : Kumar Pandya
Lyrics : Sidik Sumra
Composer : Mehul Trivedi
Music On : Krup Music
Digital : Gaana | JioSaavan |Hungama |WYNK | iTunes
Lyrics :
સમય તસવીર બદલે છે સામયતા તાશિર બદલે છે
સમય તસવીર બદલે છે સામયતા તાશિર બદલે છે
સમય જતા સમય પોતે સમય તકદીર બદલે છે
સમય તસવીર બદલે છે સામયતા તાશિર બદલે છે…(2)
પડે છે હર્ષ ના આંસુ વહે છે શોક આંસ…(2)
ફક્ત સંજોગ બદલે કય…(2) નયનના નીર બાદલે છે…
સમય તસવીર બદલે છે
ઉડી જશે પવન પક્ષી પડ્યું રહશે ફક્ત પિંજર…(2)
અમર આતમ આ મારુ।…(2) ફક્ત શરીર બદલે છે…
સમય તસવીર બદલે છે
કરી જબ્બર જમાવટ મેં ગઝલ ને ગામડે બેસી…(2)
સજાવટ શેરી માં આવી…(2) હથોટી બદલે છે
સમય તસવીર બદલે છે
હવે સીદીક સમશેરી સવાલો ના જવાબો દે…(2)
કરી દે પ્રશ્નના કટકા…(2) અવલ આખીર બદલે
સમય તસવીર બદલે છે સામયતા તાશિર બદલે છે…(2)
સમય જતા સમય પોતે સમય તકદીર બદલે છે
સમય તસવીર બદલે છે સામયતા તાશિર બદલે છે…(2)