Tahuko Karto Jaay Morlo Lyrics | ટહુકો કરતો જાય મોરલો | Jain Stavans Vol 2
Song: Tahuko Karto Jaay Morlo
Album: Jain Stavans Vol 2
Singer: Prakash Upadhyay, Inkar Gosar
Music: C.Vanveer
Lyrics: Paramparik
Music On: Krup Music
Digital : Gaana | JioSaavn| Hungama | WYNK | iTunes
Gujarati Lyrics
હે ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
હે ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
પહેલે ટહુકે ઉડી ને આવ્યો પાલીતણા મોજાર (2)
અરે પાલીતાણા માં બિરાજે છે… ઓ ઓ ઓ… પાલીતાણા માં બિરાજે છે આદિનાથ ભગવાન(2)
કે મોરલો … કે મોરલો… કે મોરલો નાવાનું કરતો જાય
નાવાનું કરતો જાય મોરલો નાવાનું કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
હે બીજે ટહુકે ઉડીને આવ્યો પાવાપુરી મોજાર(2)
અરે પાવાપુર માં બિરાજે છે…. ઓ ઓ ઓ…
પાવાપુર માં બિરાજે છે શ્રી મહાવીર ભગવાન (૨)
કે મોરલો … કે મોરલો… કે મોરલો યાત્રા કરતો જાય
યાત્રા કરતો જાય મોરલો યાત્રા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
હે ત્રીજે ટહુકે ઉડીને આવ્યો ગીરનાર મોજાર(૨)
ગીરનાર માં બિરાજે છે…. ઓ ઓ ઓ….
ગીરનાર માં બિરાજે છે મેમનાથ ભગવન (૨)
યાત્રા કરતો જાય મોરલો યાત્રા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ચોથે ટહુકે ઉડી ને ઉડીને આવ્યો શંખેશ્વર મોજાર(૨)
શંખેશ્વર માં બિરાજે છે …. ઓ…ઓ… ઓ…
શંખેશ્વર માં બિરાજે છે પાશ્વવનાથ ભગવાન
કે મોરલો … કે મોરલો અઠઠમ કરતો જાય
અઠઠમ કરતો જાય મોરલો અઠઠમ કરતો જાય મોરલો
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
પાંચમે ટહુકે ઉડી ને આવ્યો તારંગા મોજાર(૨)
તારંગા માં બિરાજે છે… ઓ…ઓ… ઓ…
તારંગા માં બિરાજે છે અજીતનાથ ભગવાન (૨)
કે મોરલો… કે મોરલો ચરણમાં નમતો જાય
ચરણમાં નમતો જાય મોરલો ચરણમાં નમતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
Check Out Other Hit Stavan Albums Here