Thayu Chhe Shu Aa Lyrics |થયું છે શું આ |Gujarati Song
Song : Thayu Chhe Shu Aa
Singer: Parth Oza
Music: Jay – Tejas
Lyrics: Tushar Shukla
Music On: Krup Music
Digital : Gaana | JioSaavn | Hungama | WYNK | iTunes
Gujarati Lyrics :
ધડકે છે હૈયું મારુ આ
ના સમજાતું મને થયું છે શું આધડકે છે હૈયું મારુ આ
ના સમજાતું મને થયું છે શું આ
ધડકે છે હૈયું મારુ આ
ના સમજાતું મને થયું છે શું આ દિલ માં જે થઇ છે
તે ધડકનો આ ગાય છે એ
દોસ્તી કે પ્રીત છે તું જીવન સંગીત છે તું
દિલ માં જે થઇ છે
તે ધડકનો આ ગાય છે એ
દોસ્તી કે પ્રીત છે તું જીવન સંગીત છે તું
એ દોસ્તી માં થઇ ગયી પ્રીત
ને છલકી થઇ ગીત
તું એ મારી સાથ ગારે ર
ધડકે છે હૈયું મારુ આ
ના સમજાતું મને થયું છે શું
દિલ એ દોસ્તી નું ઘર છે
દોસ્ત ની કેવી અસર છે
જીવન જોવાનું ગમતું
દોસ્તી થી એ સુંદર છ
દિલ એ દોસ્તી નું ઘર છે
દોસ્ત ની કેવી અસર છે
જીવન જોવાનું ગમતું
દોસ્તી થી એ સુંદર છ
દોસ્તી આ આવી છે ખાસ
છે દિલ ની સુહાસ
મળે છે દોસ્ત જયારે
ધડકે છે હૈયું મારુ આ
ના સમજાતું મને થયું છે શું
ધડકે છે હૈયું મારુ આ
ના સમજાતું મને થયું છે શું
ધડકે છે હૈયું મારુ આ (3)
English Lyrics :
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane Thayu Chhe Shu Aa
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane Thayu Chhe Shu Aa
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane Thayu Chhe Shu A
Dil Ma Je Thai Chhe
Te Dhadkano aa Gaay Chhe ae
Dosti Ke Preet Chhe Tu Jeevan Sangit Chhe Tu
Dil Ma Je Thai Chhe
Te Dhadkano aa Gay Chhe ae
Dosti Ke Preet Chhe Tu Jeevan Sangit Chhe Tu
Ae Dosti Ma Thai Gayi Preet
Ne Chhalki Thai Geet
Tu Ye Mari Sath Gare R
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane Thayu Chhe Shu Aa
Dil Ae Dosti Nu Ghar Chhe
Dost Ni Kevi Asar Chhe
Jeevan Jovanu Gamtu
Dosti Thi Ae Sundar Chhe
Dil Ae Dosti Nu Ghar Chhe
Dost Ni Kevi Asar Chhe
Jeevan Jovanu Gamtu
Dosti Thi Ae Sundar Chh
Dosti Aa Avi Chhe Khas
Chhe Dil Ni Suhas
Made Chhe Dost Jyare
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane Thayu Chhe Shu A
Dhadke Chhe Hayu Maru Aa
Na Samjatu Mane Thayu Chhe Shu A
Dhadke Chhe Hayu Maru Aa (3)