Fari Fari
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 17 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Fari Fari |
ABOUT
“Fari Fari” is a song from the album “Jain Stuti Sangrah Vol 17”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે પ્રભુ વારંવાર તમને મળું એ વચન દઇને જાવું છે
તે વચન નિભાવી શકું, તેની જવાબદારી તમારી માથે મૂકતો જાઉં છું શ્વાસે શ્વાસે પ્રભુ તારું જ નામ જપીશ જુગ જુગ જુઓ ખમ્મા મારા પ્રભુ, ઝાઝી ખમ્મા પ્રભુ તારા ચરણ ચૂમતો જાઉં છું
ફરી ફરી મળવાનો તમને કોલ દઇને જાઉં છું
નિભાવવાનો ભાર તારી માથે મૂકતો જાઉં છું
માથે મૂકતો જાઉં છું
શ્વાસે શ્વાસે નામ જપીશ હું, સોગંદ થી કહી જાઉં છું
જુગ જુગ જીવો ઝાઝી ખમ્મા ચરણ ચૂમતો જાઉં છું
ચરણ ચૂમતો જાઉં છું
ENGLISH LYRICS
He Prabhu Varamvar Tamane Madu Ae Vachan Dai Ne Jau Chhu
Te Vachan Nibhavi SHaku, Teni Javabadari Tamari Mathe Mukato Jau Chhu Svase Svase Prabhu Taru J Naam Japis Jug Jug Jio Khamma Mara Prabhu Zazi Khamma Prabhu Tara Caran Chumato Jau Chhu
Fari Fari Madavano Tamane Kol Daine Jau Chhu
Nibhavavano Bhar Tari Mathe Mukato Jau Chhu
Mathe Mukato Jau Chhu
Svase Svase Naam Japish Hu, Sogand Thi Kahi Jau Chhu
Jug Jug Jivo Zazi Khamma Charan Chumato Jau Chhu
Charan Chumato Jau Chhu