News

Get updates about Krup Music events & the latest news. Press releases will be also shared in this section.

News

Maa Parv – मातृ देवो भव: | Mother’s Day Ambassador | Best Initiative 2025

Krup Music, under the visionary leadership of Dr. Krupesh Thacker, continues to lead meaningful Corporate Social Responsibility (CSR) initiatives that integrate emotional healing, Indian cultural values, and spiritual well-being. One of the most heartfelt of these is “Maa Parv” — a 30-day-long tribute to Motherhood, celebrated as Mother’s Day – the Indian Way throughout the month of May.

Read More
Gujarati ArticlesNews

વિશ્વભરમાં ધૂમ મચાવી રહ્યું છે કચ્છની આ બાળ કલાકારાનું રાષ્ટ્રગીત

હાલમાં પ્રજાસત્તાક પર્વ પર જ્યાં દેશના દરેક ખૂણે રાષ્ટ્રગાન ગવાયું ત્યારે અંજારની અગિયાર વર્ષીય ગાયિકા વાચા ઠક્કરના ‘જન ગન મન’ ને વિશ્વભરમાં ચાહકોએ ઉત્સાહભેર વધાવ્યો. આ ગીતમાં અંજારના બગીચાની જલક હોતા તેના વિડીયો સાથે અંજાર અને કચ્છ વિશ્વસ્તરે રોશન થયું છે જે સૌ કચ્છીઓ માટે ગૌરવની વાત છે. આ ગીતને યુટ્યુબ પર ત્રણ કરોડથી વધુ લોકોએ નિહાળ્યું, પચાસ હજારથી પણ વધુ લોકોએ લાઇક્સ વરસાવ્યા ઉપરાંત સાડા સાત હજાર લોકોએ શોર્ટ્સ બનાવ્યા. એ સિવાય જીઓ સાવન પર નવ લાખથી વધુ લોકોએ આ ગીત માણ્યું તથા ત્યાં ટ્રેન્ડિંગ રહેતાં આ ગીતને જીઓ સાવને ‘બૉલીવુડ ડેકેડ 2010’ ની યાદીમાં પ્રથમ સ્થાન પણ આપ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર વાચાના આ ગીત પર દસ હજાર જેટલી રિલ બનતા છવીસમી જાન્યુઆરીથી તે હજુ પણ ટ્રેન્ડિંગમાં છે.

Read More
Gujarati ArticlesNews

વિશ્વના સૌથી મોટા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ’ની થઈ જાહેરાત

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા સંચાલિત ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબએ કચ્છના સૌથી મોટા કચ્છી લીટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટીવલ ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય પર્વ’ ના આયોજન કરવાની જાહેરાત કરી. જેમાં કચ્છના જાણીતા સાહિત્યકારો, કલાકારો અને યુવા સર્જકો તેમજ વિવિધ સંસ્થાઓ જોડાઈ કચ્છની ધરા અને કચ્છી મિજાજને સાહિત્ય અને કલા થકી વૈશ્વીક સ્તરે ઉજાગર કરશે.

Read More
Gujarati ArticlesNews

નવરાત્રી પર્વ નિમિતે કચ્છી કલાકારો દ્વારા અંબે માં આરતીની ભવ્ય રજૂઆત

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા નવરાત્રી ઉત્સવ નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર અને ડૉ. કૃપેશના ‘જય આદ્યાશક્તિ’ અંબે માં આરતીનું અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે આમંત્રિત કુમારીકાઓને હસ્તે લોકાર્પણ થયું.

Read More
BlogNews

Unveiling Brilliance: Krup Talent Hunt Kutch Auditions Rock DAV Public School

Amidst a buzz of excitement and a burst of creativity, the stage was set at DAV Public School, Gandhidham, for the beginning of awe-inspiring Krup Talent Hunt Kutch auditions. This dynamic event brought together participants from both senior and junior age groups, each armed with a unique talent that spanned singing, dancing, modeling, acting, instrument playing, and even open mic performances. Organized by the Give Vacha Foundation and Krup Music in collaboration with Esy ID, Krup Academy, and Krup Productions, this global talent show provides a platform for Indian talents to shine online as well as through on-ground auditions. With the guidance of renowned mentors, Singer-Songwriter and Filmmaker Dr. Krupesh Thacker and film producer Dr. Pooja Thacker, as well as a comprehensive Artist Branding 101 workshop, this event was a true celebration of creativity, unity, and boundless potential.

Read More