Aaj Sudhi
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 17 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Aaj Sudhi |
ABOUT
“Aaj Sudhi” is a song from the album “Jain Stuti Sangrah Vol 17”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે પ્રભુ આજ દિવસ સુધી મે તારી પાસે કંઇક માંગણી કરી નથી ના ખજાનો ના જ્ઞાન પણ માંગ્યું ક્યારે બસ તારા પ્રેમ ના સાગર માંથી જો એક બિંદુ મળી જાય તો મારો બેડો પાર થઈ જાય.
આજ સુધી મે તારી પાસે કાઇ પણ માંગ્યું નથી
સિર્ફ આપ સ્વામી છો છતાં સામગ્રી પણ માંગી નથી
સામગ્રી પણ માંગી નથી
આખુંટ ખજાનો જ્ઞાન નો મે જ્ઞાન પણ માંગ્યું નથી
એકજ બિંદુ આપજે તુજ પ્રેમ સાગર સિંધુ થી
તુજ પ્રેમ સાગર સિંધુ થી
ENGLISH LYRICS
He Prabhu Aaj Sundhi Me Tari Pase Kai Mangani Kari Nathi Na Khajano Na Gnan Pan Mangyu Kyare Bas Tara Prem Na Sagar Mathi Jo Aek Bindu Madi Jay To Maro Bedo Par Thai Jay.
Aaj Sudhi Me Tari Pase Kai Pan Mangyu Nathi
Sird Aap Swami Chho Chhata Samagri Pan Mangi Nathi
Samagri Pan Mangi Nathi
Aakhut Khajano Gnan No Me Gnan Pan Mangyu Nathi
Aekj Bindu Aapaje Tuj Prem Sagar Sindhu Thi
Tuj Prem Sagar Sindhu Thi