Aankhadiye Chhayu

Song: Aankhadiye Chhayu
Album: Jain Stuti Sangrah Vol 8
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Aankhadiye Chhayu
Release Date:



ABOUT

“Aankhadiye Chhayu” is a song from the album “Jain Stuti Sangrah Vol 8”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

અમારી આંખો પર જે અંધકાર ના પાટા બંધાયા છે તેને દૂર કરવા તું અમને દિવ્ય દૃષ્ટિ આપજે, આમ તો લાખો અરમાનો ભર્યા છે આ હૃદય મા પણ એક જ આશા લઈ તારે દ્વારે આવ્યો છું કે અમારા પર સદાય અમી ભરેલી દૃષ્ટિ રાખજો, હે પ્રભુ અમારા પર સદાય અમી ભરેલી દૃષ્ટિ રાખજો.

આંખડીએ છાયું અંધારું, દાખવજે તું અજવાળું
દિવ્ય દૃષ્ટિ ને જે જોવી કે, ભગવાન તુજને હું ભાવું,
આશા ભરેલા આઓર માહી, અરમાનો છે લાખો
માંગુ છું કે અમી ભરેલી, દૃષ્ટિ મુજ પર રાખો.

ENGLISH LYRICS

Amari Aankho Par Je Andhakar Na Pata Bandhaya Chhe Tene Dur Karva Tu Amne Divya Drashti Apaje, Aam To Lakho Armano Bharya Chhe Aa Hraday Ma Pan Ek J Aasha Lai Tare Dware Aavyo Chhu Ke Amara Par Saday Ami Bhareli Drashti Rakhajo, He Prabhu Amara Par Saday Ami Bhareli Drashti Rakhajo.

Aankhadie Chhayu Andharu, Dakhavaje Tu Ajavadu
Divya Drashti Ne Je Jovi Ke, Bhagwan Tujne Hu Bhavu,
Aasha Bharela Aaor Mahi, Armano Chhe Lakho
Mangu Chhu Ke Ami Bhareli, Drashti Muj Par Rakho.



YOUTUBE WILL BE SOON