Aasmani

Song: Aasmani
Album: Thai Jashe (Gujarati Movie)
Singer: Parthiv Gohil
Lyrics: Milind Gadhvi
Music: Hemang Dholakia
Label: Krup Music
EsyID Link: Aasmani
Music Release Date: May 10, 2016


Thai Jashe featuring Malhar Thakar & Monal Gajjar
AASMANI – KRUP MUSIC

GUJARATI LYRICS

કાચી, કાચી કાચી ગલીઓમાંથી
ખાટી મીઠી ગલીઓમાંથી
ઝીણા રે ઝીણા સાદ આવે
વિસરેલા ચોક વચાળે
લાગણીનું સરઘસ ચાલે
ભીની ભીની ભીની યાદ આવે…
આસમાની રંગની છોળ ઉડાડું,
આજ તો આસમાની રાગનું ગીત ઉપાડું,
હું ફરી આસમાની ગામમાં ડૂબી જાઉં

ભજીયાની તીખી તીખી ચટણીમાં
બચપણના સિસકારા બોલે
રામલા આ ગાંઠીયા જલેબીમાં
મોસમના ખમકારા બોલે
કેવી અદાથી પીતાં ચાની પિયાલી
સાયકલની સીટી કહેતી જાહોજલાલી
આજે ફરીથી એ જીવું
આસમાની મ્હેકની ટોળી ચાલી,
જિંદગી આસમાની ઓઢણી ઓઢી ચાલી,
હું ય આ આસમાની ડાળ પર ઝૂલી જાઉં

આસમાની મ્હેકની ટોળી ચાલી,
જિંદગી આસમાની ઓઢણી ઓઢી ચાલી,
હું ય આ આસમાની ડાળ પર ઝૂલી જાઉં

ENGLISH LYRICS

Kachi, Kachi Kachi Galio Mathi
Khati Mithi Galio Mathi
Jhina Re Jhina Saad Aave
Visarela chok Vachale
Lagani Nu Sarghas Chale
Bhini Bhini Bhini Yaad Aave…
Aasmani Rang Ni Chhod Udadu,
Aaj To Aasmani Raag Nu Geet Upadu,
Hu Fari Aasmani Gaam Ma Dubi Jaau

Bhajiya Ni Tikhi Tikhi Chatni Ma
Bachpan Na Siskara Bole
Ramla Aa Ganthiya Jalebi Ma
Mosam Na Khamkara Bole
Kevi Ada Thi Peeta Cha Ni Piyali
Sayakal Ni Seeti Kaheti Jahojalali
Aaje Farithi E Jivu
Aasmani Mahek Ni Toli Chali,
Jindagi Aasmani Odhani Odhi Chali,
Hu Y Aa Aasmani Dal Par Zuli Jau

Aasmani Mahek Ni Toli Chali,
Jindagi Aasmani Odhani Odhi Chali,
Hu Y Aa Aasmani Dal Par Zuli Jau



AASMANI – THAI JASHE