Aavi Radha Rani

Song: Aavi Radha Rani
Album: Babaal (Gujarati Movie Soundtrack)
Singer: Parthiv Gohil, Aishwarya Majmudar
Lyrics: Dashrath Mewal
Music: Samir-Mana
Label: Krup Music
EsyID Link: Babaal Title
Music Release Date: October 2, 2016



GUJARATI LYRICS

હે.. ઓલા કાનાને મળવા, જોને આવી રાધા રાણી
છાનીમાની છાનીમાની છાનીમાની,
હે.. ઓલી રાધા કાનાને મળવા આવી છાનીમાની
તૂટી લાજની માળા ને પ્રીત વેરાણી
ઘેલી ઘેલી રાધારાણી, ઘેલી ઘેલી રાધારાણી
હે મોહને વગાડી એવી વાંસળી કે રાધા એના એક એક શુરથી હૈયે વિધાણી
કે રમવા આવોને રાસ, જોને રાધા હરખાણી
ઘેલી ઘેલી રાધારાણી, ઘેલી ઘેલી રાધારાણી, ઘેલી ઘેલી રાધારાણી

હે ઢોલીડા, તારો ઢોલ રે વગાડ
હા ઢોલીડા, તારો ઢોલ રે વગાડ
હે.. હાલો ફરરર મારી ફુદળી કેરો ઘેલૈયા સંગ નાચ હરખે આજ,
હે ઢોલીડા, તારો ઢોલ રે વગાડ
હા ઢોલીડા, તારો ઢોલ રે વગાડ

હે.. લાલ કેરો ચાંદલો શોભે લલાટમાં,
ભાતીગળ ચૂંદડી શોભે રે અપાર (૨)
તારા કોરા કોરા પગમાં રૂપાની ઝાંઝર,
ને ઝાંઝરમાં ઘુઘરી અઢાર
છન છન છન છનનનન, છન છન છન છન છનકે
ઝાંઝરને આ ધરા ગુંજે,
ધમ ધમ ધ્રિતાંગ ધ્રિતાંગ, ધમ ધમ ધ્રિતાંગ ધ્રિતાંગ ઢોલ વાગે,
ને આ ગગન ગૂંજે

લટક મટક લટકું હું, ઘેરમરી જેમ,
વાગે ઢોલના તાલ
હે… અરેરે… મારી ફુલડી ખેલો ખેલૈયા સંગ રાસ,
કે હૈયા હરખે આજ
હે ઢોલીડા, તારો ઢોલ રે વગાડ
હે… ઢોલી તારો સંગ છે, રંગ છે, ઉમંગ
ખેલ ખેલો રે ખેલૈયા આજ ઝુમી
હૈયું આજ હાથ નઈ, બીજી કોઈ વાત નહી
ઢોલ વગાડો ઘુમી ઘુમી
ઢોલીડા…
હે ઢોલીડા…

ENGLISH LYRICS

He… Ola Kana Ne Malva, Jone Aavi Radha Rani
Chhani Mani, Chhani Mani, Chhani Mani
He… Oli Radha Kana Ne Malva Aavi Chhani Mani
Tuti Laaj Ni Mala Ne Preet Verani
Gheli Gheli Radha Rani, Gheli Gheli Radha Rani
He Mohane Vagadi Evi Vansadi Ke Radha Ena Ek Ek Shur Thi Haiye Vindhani
Ke Ramva Aavone Raas, Jone Radha Harkhani
Gheli Gheli Radha Rani, Gheli Gheli Radha Rani, Gheli Gheli Radha Rani

He Dholida, Taro Dhol Re Vagad
He Dholida, Taro Dhol Re Vagad
He… Halo Farrrrr Mari Fudali Kero
Ghelaiya Sang Nach Harakhe Aaj,
He Dholida, Taro Dhol Re Vagad
Ha Dholida, Taro Dhol Re Vagad

He… Laal Kero Chandalo Shobhe Lalat Ma,
Bhatigal Chundadi Shobhe Re Apaar (2)
Tara Kora Kora Pag Ma Rupa Ni Zanzar,
Ne Zanzar Ma Ghughri Adhar
Chhan Chhan Chhan Chhannnn, Chhan Chhan Chhan Chhan Chhanke
Zanzar Ne Aa Dhara Gunje,
Dham Dham Dhritang Dhritang, Dham Dham Dhritang Dhritang Dhol Vage
Ne Aa Gagan Gunje

Latak Matak Latku Hu, Ghervari Jem,
Vage Dhol Na Tal
He… Arere… Mari Fuladi Khelo Khelaiya Sang Raas,
Ke Haiya Harakhe Aaj
He Dholida, Taro Dhol Re Vagad
He… Dholi Taro Sang Chhe, Rang Chhe, Umang
Khel Khelo Re Khelaiya Aaj Zumi
Haiyu Aaj Haath Nai, Biji Koi Vaat Nahi
Dhol Vagado Ghumi Ghumi
Dholida…
He Dholida…



AAVI RADHA RANI – BABAAL