Aavyo Prabhu Tare Dwar

Song: Aavyo Prabhu Tare Dwar
Album: Stavan Sangrah Vol 1
Singer: Kishore Manraja
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Aavyo Prabhu Tare Dwar
Music Release Date: September 5, 2018



ABOUT

“Aavyo Prabhu Tare Dwar” is a song from the album “Stavan Sangrah Vol 1”. A song is sung by Kishore Manraja. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

આવ્યો પ્રભુ તારે દ્વાર મારે જવું સામે પાર 
મારી લાજ રાખજો 
હું છું દિન ને અનાત 
મારે આવું છે સનાથ મારી લાજ રાખજો 
આવ્યો પ્રભુ તારે દ્વાર 
સ્વાર્થ ભરેલો આ સભડો સંસાર એમાં નથી કઈ સાર(૨)
છે દુખો અપ્રમ પાર 
તમે દુનિયા ના નાથ મારી જાલી લેજો હાથ 
મારી લાજ રાખજો 
હું છું દિન ને અનાત મારે આવું છે સનાથ
મારી લાજ રાખજો..
આવ્યો પ્રભુ તારે દ્વાર
અજ્ઞાની આ બાળ તારો કરે છે પોકાર મારા જીવન આધાર(૨)
ઓ જગ ના તારણહાર 
આ જીવન બને મહાન 
મને આપો એવું જ્ઞાન 
મારી લાજ રાખજો 
હું છું દિન ને અનાત મારે આવું છે સનાથ 
મારી લાજ રાખજો 
આવ્યો પ્રભુ તારે દ્વાર…
મુક્કી રૂપી મહેલ માં બિરાજી રહ્યા આપ જ્યાં છે આનંદ અમાપ(૨)
જ્યાં નથી કોઈ સંતાપ 
જય માંગે તારી પાસ મારે હૈયે કરજો આસ 
મારી લાજ રાખજો 
હું છું દિન ને અનાત રાત મારે આવું છે સનાથ
મારી લાજ રાખજો 
આવ્યો પ્રભુ તારે દ્વાર મારે જવું સામે પાર 
મારી લાજ રાખજો(૨)

ENGLISH LYRICS

Aavyo Prabhu Tare Dwar Mare Javu Same Par
Mari Laj Rakhjo
Hu Chu Din Ne Anaat
Mare Aavu Che Sanaath Mari Laj Rakhjo
Aavyo Prabhu Tare Dwar
Swarth Bharelo  Aa Sabhado Sansaar Ema Nathi Kai Saar(2)
Che Dukho Apram Par
Tame Duniya Na Naath Mari Jail Lejo Hath
Mari Laj Rakhjo
Hu Chu Din Ne Anaat Mare Aavu Che Sanaath
Mari Laj Rakhjo
Aavyo Prabhu Tare Dwar
Agnani  Aa Baad Taro Kare Che Pokar Mara Jivan Aadhar(2)
O Jag Na Tarnhaar
Aa Jivan Bane Mahaan
Mane Aapo Evu Gnan
Mari Laj Rakhjo
Hu Chu Din Ne Anaat Mare Aavu Che Sanaath
Mari Laj Rakhjo
Aavyo Prabhu Tare Dwar
Mukki Rupi Mahel Ma Biraji Rahya Aap Jya Che Aanad Amaap(2)
Jya Nathi Koi Santap
Jay Maange Tari Paas Mare Haiye Karjo Aas
Mari Laj Rakhjo
Hu Chu Din Ne Anaat Mare Aavu Che Sanaath
Mari Laj Rakhjo
Aavyo Prabhu Tare Dwar Mare Javu Same Par
Mari Laj Rakhjo(2)



AAVYO PRABHU TARE DWAR – STAVAN SANGRAH VOL 1