Annt Gnanee
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 11 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Annt Gnanee |
ABOUT
“Annt Gnanee” is a song from the album “Jain Stuti Sangrah Vol 11”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે ત્રિભુવન સ્વામી, તમો કરોડો જ્ઞાનીઓ ના જ્ઞાની છો, તમે અંતરયામી છો. તમે કરુણાના સાગર છો, હું કરૂણા માટે ઝંખું છુ, મને કરૂણા આપો જિનેશ્વર, મને કરૂણા આપો. મારા મનમાં પ્રસન્ન હૃદયે પ્રેમળ જ્યોત જલાવો જિનવર, પ્રેમળ જ્યોત જલાવો.
અનંત જ્ઞાની, અંતર્યામી જય હો ત્રિભુવન સ્વામી
અનંત કરુણાના હે સાગર, કરુણાનો હું કામી
અનંત શક્તિ માં એ માલિક, ભવની ભ્રમણા ટાળો
મુજ મનડાં માં પ્રસન્નતાની, પ્રેમાળ જ્યોત જલાવો પ્રભુ. (૨)
ENGLISH LYRICS
He Tribhuvan Swami, Tamo Karodo Gnanio Na Gnani Chho, Tame Antaryami Chho. Tame Karuna Na Sagar Chho, Hu Karuna Mate Jhankhu Chhu, Mane Karuna Aapo Jineshwar, Mane Karuna Aapo. Mara Man Ma Prasann Hradaye Premal Jyot Jalavo Jinvar, Premal Jyot Jalavo.
Annt Gnanee, Antaryami Jay Ho Tribhuvan Swami
Annt Karuna Na He Sagar, Karuna No Hu Kaami
Annt Shakti Ma E Malik, Bhav Ni Bhramana Tado
Muj Manada Ma Prasannta Ni, Premal Jyot Jalavo Prabhu. (2)