Arihant He Bhagvant

Song: Arihant He Bhagvant
Album: Jain Stuti Sangrah Vol 15
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: He Nath Mari
Release Date: July 20, 2019



ABOUT

“Arihant He Bhagvant” is a song from the album “Jain Stuti Sangrah Vol 15”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

હે પ્રભુ, અરિહંત ભગવંત, તમારા ચરણ કમળો ની મુને સેવા મળે. ભવે ભવે અમીદૃષ્ટિએ તમારુ દર્શન થાઓ. હે દીનો ના નાથ, દીન બંધુ, દયાના સાગર, દયા સિંધુ, અમોને દિવ્ય દ્રષ્ટિ આપજો. હે અરિહંત ભગવંત શ્રી, આ સેવક ના સંસાર બંધન કાપજો પ્રભુ સંસાર બંધન કાપજો.

અરિહંત હે ભગવંત તુજ પદ પદ સેવા મુજ હજો,
ભવો ભવ વિશે અનિમેષ નયને આપનો દર્શન થજો.

હે દયા સિંધુ, દિન બંધુ, દિવ્ય દ્રષ્ટિ આપજો,
કરી આપ સબ સેવક તણા, સંસાર બંધન કાપજો,
સંસાર બંધન કાપજો.

ENGLISH LYRICS

He Prabhu, Arihant Bhagavant, Tamara Charan Kamad Ni Mune Seva Made. Bhave Bhave Ami Drusti Tamaru Darshan Thao. He Dino Na Nath, Din Bandhu, Dayana Sagar, Daya Sindhu, Amone Divy Drashti Aapajo, He Ari Hant Bhagavant Shree, Aa Sevak Na Sansar Bandhan Kapajo Prabhu, Sansar Bandhan Kapajo.

Arihant He Bhagavant Pad Pad Seva Muj Hajo,
Bhavo Bhav Vishe Animesh Nayane Aapone Darshan Thajo.

He Daya Sindhu, Din Bandhu, Divya Drasti Aapajo,
Kari Aap Sab Sevak Tana, Sansar Bandhan Kapajo,
Sansar Bandhan Kapajo.



YOUTUBE WILL BE SOON