Arihant Hey Bhagwant

Song: Arihant Hey Bhagwant
Album: Jain Stuti Sangrah Vol 3
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Arihant Hey Bhagwant
Music Release Date: September 6, 2018



ABOUT

“Arihant Hey Bhagwant” is a song from the album “Jain Stuti Sangrah Vol 3”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

હે પ્રભુ અરીહંત ભગવંત તમારા ચરણ કમળ ની મુને સેવા મળે ભવે-ભવે અમી દ્રષ્ટિ એ તમારું દર્શન થાઓ હે દિનો ના નાથ દિન બંધુ દયા ના સાગર દયા સિંધુ અમોને દ્રીવ્ય દ્રષ્ટિ આપજો હે અરીહંત ભગવંત શ્રી આ સેવક ના સંસાર બંધન કાપજો પ્રભુ સંસાર બંધન કાપજો.
અરીહંત હે ભગવંત તુજ પદ-પદમ સેવા મુજ હજો ભવ-ભવ વિશ અનિમેષ નયન આપનું દર્શન થજો આપનું દર્શન થજો. હે દયા સિંધુ દિન બંધુ દિવ્ય દ્રષ્ટિ આપજો કરી આપ સમ સેવક તણા સંસાર બંધન કાપજો, સંસાર બંધન કાપજો.

ENGLISH LYRICS

LYRICS WILL BE SOON



YOUTUBE WILL BE SOON