Be Hal Tirychana

Song: Be Hal Tirychana
Album: Jain Stuti Sangrah Vol 11
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Be Hal Tirychana
Release Date: July 20, 2019



ABOUT

“Be Hal Tirychana” is a song from the album “Jain Stuti Sangrah Vol 11”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

પશુના ભવે બેહાલ દુઃખી થઈને, હું ત્યાં રહ્યો જ્યાં મેં આકરો માર ખાધો. ક્યારેક કતલખાને લઈ જવામાં આવે, જીવવાની ઘણી ઈચ્છા હોવા છતાં હું લાખ પરવશ થયો, ન્યાય ક્યાંય ન મળ્યો.

બેહાલ તિર્યચને ભવી દુઃખી થઈ હું ક્યાં રહ્યો
કદી માર ખાધો આકરો, કદી કતલખાને હુ ગયો (૨)
જીવવા તણી ઈચ્છા છતાં હું લાખને પરવશ થયો
નિર્દોષ હું શ્રાપિત થયો, પણ ન્યાય મુજને ન મળ્યો. (૨)

ENGLISH LYRICS

Pashu Na Bhave Be Hal Dukhi Thai Ne, Hu Tya Rahyo Jya Me Aakaro Maar Khadho. Kyarek Katalkhane Lai Javama Aave, Jivava Ni Ghani Ichchha Hova Chhata Hu Lakh Parvash Thayo, Nyay Kyay Na Malyo.

Be Hal Tirychana Bhavi Dukhi Thai Hu Kya Rahyo
Kadi Maar Khadho Aakaro, Kadi Katalkhane Hu Gayo (2)
Jivava Tani Ichchha Chhata Hu Lakh Ne Parvash Thayo
Nirdosh Hu Shrapit Thayo, Pan Nyay Muj Ne Na Malyo. (2)



YOUTUBE WILL BE SOON