Bhavsagar Made

Song: Bhavsagar Made
Album: Jain Stuti Sangrah Vol 9
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Bhavsagar Made
Release Date: January 10, 2019



ABOUT

“Bhavsagar Made” is a song from the album “Jain Stuti Sangrah Vol 9”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

આ જીવનરૂપી ભવસાગર દૂષિત થયેલું છે, તેમાં મને કિનારો મળતો નથી. પ્રભુ તું મારો હાથ પકડજે, હું ડૂબી ના જાઉં. તારા શરણે આવેલાને જાકારો મળતો નથી. મારા અંતરનો એક તારો તારા શરણે મે મૂકી દીધો છે ભગવંત, તારા શરણે મે મૂકી દીધો છે.

દુષ્પૃત છે આ ભવસાગરનો, મળે નહિ કિનારો
ડૂબી જાઉં ના જોજે ભગવંત, હાથ પકડજે મારો
તારા શરણે આવેલાને, મળે નહિ જાકારો
તારા શરણે મૂકી દીધો મે, અંતર નો એક તારો. (૨)

ENGLISH LYRICS

Aa Jivan Rupee Bhavsagar Dushit Thayelu Chhe, Tema Mane Kinaro Malto Nathi. Prabhu Tu Maro Haath Pakadje, Hu Dubi Na Jau. Tara Sharne Aavela Ne Jakaro Malto Nathi. Mara Antar No Ek Taro Tara Sharne Me Muki Didho Chhe Bhagawant, Tara Sharne Me Muki Didho Chhe.

Dushprut Chhe Aa Bhavsagar No, Male Nahi Kinaro
Dubi Jau Na Joje Bhagawant, Haath Pakadje Maro
Tara Sharne Aavela Ne, Male Nahi Jakaro
Tara Sharne Muki Didho Me, Antar No Ek Taro. (2)



YOUTUBE WILL BE SOON