Darshan Aapo Prabhuji
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 7 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Darshan Aapo Prabhuji |
ABOUT
“Darshan Aapo Prabhuji” is a song from the album “Jain Stuti Sangrah Vol 7”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: December 27, 2018
GUJARATI LYRICS
દર્શન આપો પ્રભુજી અમને, આંખડી મારી તલસે રે,
આહ વિરહ ને સમી જાય જો, તારી કરુણા વરસે રે
દર્શન આપો પ્રભુજી અમને…
એક જ નામ તમારું સાચું, માયા ભર્યા સંસારે (૨)
થાશે સર્વ જીવોની મુક્તિ, (૨) તારા એક દરબારે
તારું સૌને પ્રભુ જે પ્રેમે, મનડા મારા હરખે
દર્શન આપો પ્રભુજી અમને…
અંધારા નો દીવડો તું છે, ઉજવલડા નો મીન (૨)
ચંદ્ર ચકોરે જેવી પ્રભુજી, (૨) તારી મારી પ્રીત રે
ભક્તિભાવ ના ઉપાસના ને, સુનો જીવન થાશે
દર્શન આપો પ્રભુજી અમને…
અંત સમય મને દર્શન દેજો, જાલજો મારો હાથ (૨)
કંઠ રુંધાશે નાડી તૂટશે, (૨) ત્યારે લેજો પાસ રે
ટેજમયતવ રૂપ સલોણુ તે હા દર્શન તરસે
દર્શન આપો પ્રભુજી અમને…
દર્શન આપો પ્રભુજી અમને, આંખડી મારી તલસે રે,
આહ વિરહ ને સમી જાય જો, તારી કરુણા વરસે રે
દર્શન આપો પ્રભુજી અમને…
ENGLISH LYRICS
Darshan Aapo Prabhuji Amane, Aankhadi Mari Talse Re,
Aah Virah Ne Sami Jaay Jo, Tari Karuna Varse Re
Darshan Aapo Prabhuji Amane…
Ek J Naam Tamaru Sachu, Maya Bharya Sansare (2)
Thashe Sarv Jivo Ni Mukti, (2) Tara Ek Darbare
Taru Saune Prabhu Je Preme, Manda Mara Harakhe
Darshan Aapo Prabhuji Amane…
Andhara No Divdo Tu Chhe, Uajavalda No Min (2)
Chandr Chakore Jevi Prabhuji, (2) Tari Mari Preet Re
Bhakti Bhav Na Upasana Ne, Suno Jivan Thashe
Darshan Aapo Prabhuji Amane…
Ant Samay Mane Darshan Dejo, Jalajo Maro Haath (2)
Kanth Rundhashe Nadi Tutashe, (2) Tyare Lejo Paas Re
Tejamayatav Rup Salonu Te Ha Darshan Tarse
Darshan Aapo Prabhuji Amane…
Darshan Aapo Prabhuji Amane, Aankhadi Mari Talse Re,
Aah Virah Ne Sami Jaay Jo, Tari Karuna Varse Re
Darshan Aapo Prabhuji Amane…