Diksha Grahi

Song: Diksha Grahi
Album: Jain Stuti Sangrah Vol 4
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Diksha Grahi
Music Release Date: December 6, 2018



ABOUT

“Diksha Grahi” is a song from the album “Jain Stuti Sangrah Vol 4”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

દિક્ષા લઇ પ્રથમ તીર્થ તમે સ્થાપ્યું કેટલા ભવ ના કઠીન દુખો તમે કાપ્યા એવા પ્રભુ તમોને અમે પ્રેમ થી નમસ્કાર કરીએ છીએ શિવ સુખ
રૂપી ભક્તિ ફળ અમોને આપો, અમોને ભક્તિ ફળ આપો પ્રભુ,
અમોને ભક્તિ ફળ આપો.દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થ તમે જ સ્થાપ્યું કઈ ભવ નો કઠીન દુખ અનંત કાપ્યું એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમોને મેવા પ્રભુ શિવ તણા અર્પો અમોને.

ENGLISH LYRICS

LYRICS WILL BE SOON



YOUTUBE WILL BE SOON