He Dukh Bhanjan

Song: He Dukh Bhanjan
Album: Jain Stuti Sangrah Vol 12
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: He Dukh Bhanjan
Release Date: July 20, 2019



ABOUT

“He Dukh Bhanjan” is a song from the album “Jain Stuti Sangrah Vol 12”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

હે પ્રભુ દુઃખોના નિવારણ કરનારા, શિવ તત્વને પામનારા, જે નામોમાં પ્રેમના અમૃત રાખનારા, દુષ્ટોનો નાશ કરનારા પ્રભુ તારે શરણે હું આવ્યો છું. હું બહુ દૂરથી આવ્યો છું. હે પતિત પાવન, તારા ચરણે અમોને રાખજે પ્રભુ, તારા ચરણે અમોને રાખજે.

હે દુઃખ ભંજન, ભાવિક રંજન, શિવ નિરંજન નમું તને
ભવી અમૃત અંજન, દુરિત ગંજન, દિવ્ય ગુંજન નાથને (૨)
બહુ દૂરથી આવી રહ્યો છું, હે પ્રભુ તારે શરણ
ઓ પતિત પાવન તારજે, રાખી હવે તારે ચરણ. (૨)

ENGLISH LYRICS

He Prabhu Dukho Na Nivaran Karnara, Shiv Tatv Ne Pamanara, Je Naamo Ma Prem Na Amrut Rakhanara, Dushto No Nash Karnara Prabhu Tare Sharne Hu Aavyo Chhu. Hu Bahu Dur Thi Aavyo Chhu. He Patit pavan, Tara Charne Amone Rakhaje Prabhu, Tara Charne Amone Rakhaje.

He Dukh Bhanjan, Bhavik Ranjan, Shiv Noranjan Namu Tane
Bhavi Amrut Anjan, Durit Ganjan, Divya Gunjan Nath Ne (2)
Bahu Dur Thi Aavi Rahyo Chhu, He Prabhu Tare Sharan
O Patit pavan Taaraje, Rakhi Have Tare Charan.



YOUTUBE WILL BE SOON