He Nath Mari
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 15 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | He Nath Mari |
ABOUT
“He Nath Mari” is a song from the album “Jain Stuti Sangrah Vol 15”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે પ્રભુ આ ભવસાગરમાં નશવત, નહિવત સુખ માં, વિષયોમાં, કામાંગ સુખ માં અટવાઈ ગયો છે આ દેહ,
નશવર સુખ જે બિંદુ માફક છે તે દુઃખ સાગરે લઇ જાય છે,
મને મુક્તિ આપો નાથ એજ માંગુ છું,
મને મુક્તિ આપો નાથ એજ માંગુ છું.
હે જી રે
હે નાથ મારી જીવન રૂપી નાવડી, ભવસાગરે અટવાઈ રહી છે,
વિષયો ના નશવર સુખ ની ગાગરે, સુખ બિંદુ ક્ષણ વારમાં લઇ જાય છે દુઃખ સાગરે,
દુઃખ મુક્તિ આપો નાથ જી, એ જ મારી માંગ છે,
એ જ મારી માંગ છે.
ENGLISH LYRICS
He Prabhu Aa Bhavasagar Nasavant, Nahivat Sukh Ma,
Vishayoma, Kamang Sukh Ma Atavai Gayo Chhe Aa Des,
Nasavar Sukh Je Bindu Mafak Chhe Te Dukh Sagare Lai Jay Chhe,
Mane Mukti Aapo Nath Aej Magu Chhu,
Mane Mukti Aapo Nathae J Mangu Chhu.
He Ji Re…
He Nath Mari Jivan Rupi Navadi, Bhava Sagare Aatavai Rahi Chhe,
Vishayo Na Nasavar Sukh Ni Gagare, Sukh Bindu Kshan Var Ma Lai Jay Chhe Dukh Sagare,
Dukh Mukti Aapo Nath Ji, Aej Mari Mang Chhe,
Aej Mari Mang Chhe.
LISTEN ON
YOUTUBE WILL BE SOON