Hu Dhanya Chhu
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 14 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link: | Hu Dhanya Chhu |
ABOUT
“Hu Dhanya Chhu” is a song from the album “Jain Stuti Sangrah Vol 14”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
હે જિનેશ્વર પ્રભુ, મારું સદભાગ્ય કે મને ત્રણે લોકના નાથ મળ્યા. હું ધન્ય છું, પુણ્યશાળી છું મનુષ્ય જન્મ મારો સફળ થયો. પાવન પ્રહર પવિત્ર ઘડી છે આજની. ત્રણે જગતના ઉદ્ધાર કરનારા જિનેશ્વર ભગવાનજી ના દર્શન પામ્યો. ઇષ્ટપદ અમારી ચિંતાને હરનારા, ધેનુવાળા ઘટાદાર કલ્પવૃક્ષમાં તમારા દર્શન થતાં સર્વે દેવ દેવતાઓ તમારા જ ગુણ ગાય છે.
गुण बार्धि सर्वदेवधिका।
હું ધન્ય છું, પુણ્યશાળી છું, મુજ મનુષ્ય જન્મ સફળ થયો
ત્રણે લોક નાથ મળ્યા મને, સદ ભાગ્ય મુજ ઊઘડી ગયું
મુજ ધન્ય દીન પાવન ઘડી, પણ પવિત્ર છે આજના
ત્રણે જગતના ઉદ્ધાર કર, જીન પામ્યો દર્શન આપનો
ઇષ્ટ પ્રદ ચિંતામણી કલ્પવૃક્ષ ધેનુ ઘટા દિકાર,
મળ્યા સકળ તુજ દર્શન થતાં, ગુણવર્ધી સર્વ દેવાધિકા. (૩)
ENGLISH LYRICS
He Jineshwar Prabhu, Maru Sadbhagy Ke Mane Trane Lok Na Nath Malya. Hu Dhany Chu, Punyasali Chhu Manushya Janm Maro Safal Thayo. Pavan Prahar Pavitr Ghadi Chhe Ajani. Trane Jagat Na Uddhar Karnara Jineshwar Bhagwanji Na Darshan Pamyo. Ishtpad Amari Chinta Ne Harnara, Dhenu Vala Ghatadar Kalpvriksh Ma Tamara Darshan Thata Sarve Dev Devatao Tamara J Gun Gay Chhe.
Gun Bardhi Sarvdevdhika.
Hu Dhany Chhu, Punyasali Chhu, Muj Manushya Janm Safal Thayo
Trane Lok Nath Malya Mane, Sad Bhagy Muj Ughadi Gayu
Muj Dhany Din Pavan Ghadi, Pan Pavitr Chhe Ajana
Trane Jagat Na Uddhar Kar, Jin Pamyo Darshan Apano
Isht Prad Chintamani Kalpvriksh Dhenu Ghata Dikar
Malya Sakal Tuj Darshan Thata, Gunvardhi Sarvdevadhika.