Hu Maro Khuda Chu

Song: Hu Maro Khuda Chu
Album: Roll No. 56 (Gujarati Movie)
Singer: Rajiv Shrimali
Lyrics: Jigar Joshi
Music: Mehul Trivedi
Music Label: Krup Music
EsyID Link: Hu Maro Khuda Chu
Music Release Date: May 7, 2017



LYRICS IN GUJARATI

સમય રેત જેવો હું મુઠ્ઠી માં ભરી લઉં,
આ સાતેય દરીયા કહો તો તરી દઉં,

નથી એક ડગલું એ પાછો જવાનો,
કદી જે ન ખુટે હું એવો ખજાનો,
નક્ષત્રો ગ્રહો ને હું કાબુ કરી લઉં,

હું મારો ખુદા છું,
ખુદાને કહી દઉં (૩)

_ કહ્યું પડતાં પડતાં,
હું મોટો થઈને સમંદર થવાનો,

કોઈ ફુલ માફક હું પણ જો ખીલી લઉં (૨)

હું મારો ખુદા છું,
ખુદાને કહી દઉં (૫)

LYRICS IN ENGLISH

Samay ret jevo hu muththi ma bhari lau,
Aa satey dariya kaho to tari dau,

Nathi ek daglu ee pachho javano,
Kadi je na khute hu evo khajano,
Naxtro graho ne hu kaabu kari lau,

Hu maro khuda chhu,
Khudane kahi dau(3)

_ kahyu padta padta,
Hu moto samandar thavano,

Koi ful mafak hu pan jo khili lau(2)

Hu maaro khuda chhu,
Khudane kahi dau(5)



HU MARO KHUDA CHU – ROLL NO. 56