Javu Nathi
Song: Javu Nathi
Album: Jain Stuti Sangrah Vol 12
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
NGO Partner: Give Vacha
Branding Partner: Esy ID Media
Event Partner: Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media Partner: The Global Gujarati
EsyID Link: Javu Nathi
Release Date: July 20, 2019

ABOUT
“Javu Nathi” is a song from the album “Jain Stuti Sangrah Vol 12”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
GUJARATI LYRICS
હે પ્રભુ, તમારા વિના મને ગમતું નથી. તમારા વિના જીવવું તે જીવવું લાગતું નથી. ક્યાંય જવું નથી જોવું નથી. તમારો ઉપકાર જિનેશ્વર કે તમોએ મને શરણ આપ્યું. તમારી આરાધના એજ મારી જિંદગી છે.
જાવું નથી જોવું નથી, તમારા વિના જીવવું નથી
તારા ગુણોના ગીતડાં ગાયા વિના ગમતું નથી
ઉપકાર તારો શે ભૂલું તે, શરણ આપ્યું છે મને
પ્રેમાળ નિશ્ચયમાં હશે, તુજ બંદગીએ જિંદગી. (૨)
ENGLISH LYRICS
He, Prabhu Tamara Vina Mane Gamatu Nathi. Tamara Vina Jivavu Te Jivavu Lagtu Nathi. Kyay Javu Nathi Jovu Nathi. Tamaro Upkar Jineshwar Ke Tamoe Mane Sharan Apyu. Tamari Aradhana Ej Mari Jindagi Chhe.
Javu Nathi Jovu Nathi, Tamara Vina Jivavu Nathi
Tara Guno Na Gitada Gaya Vina Gamatu Nathi
Upakar Taro She Bhulu Te, Sharan Apyu Chhe Mane
Premal Nishchay Ma Hashe, Tuj Bandagi E Jindagi. (2)