Jivada Jinver
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 2 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Jivada Jinver |
ABOUT
“Jivada Jinver” is a song from the album “Jain Stuti Sangrah Vol 2”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
GUJARATI LYRICS
હે પામર જીવ કેટલાય જન્મો ના પુણ્ય ભેગા થયા હશે ત્યારે તું શ્રી જિનેશ્વર ને પૂજી શકે છે તે કેટલાય જન્મો ના પૂજા નું ફળ છે જેને રાજા નામે છે પ્રજા નમે છે કોઈ ની આણ નથી, બીક નથી બાડી માં ચંપો છે
ચંપ ના ઝાડ માં મોર આવી છે નાની નાની તેમાં કુંપળ ફૂટી છે તે કુંપળ થી જિનેશ્વર ને પૂજીએ પાંચે આંગળીઓ થી પણ વિનેશ્વર ને પૂજીએ શ્રી જિનેશ્વર પૂજીએ પછી અંગુલીએ, શ્રી જિનેશ્વર પૂજીએ પછી અંગુલીએ.
જીવડા જીનવર પૂજીએ પૂજા ના ફળ હોય રાજા નામે પ્રજા નમે આણ ન લોપે કોય વાડી ચંપો ભોરીયો સોવન કુમકડીએ પાશ્વ જિનેશ્વર પૂજીએ પંચે અંગુલીએ.
ENGLISH LYRICS
He Pamar Jiv Ketalay Janmo Na Puny Bhega Thaya Hashe Tyare Tu Shree Jineshwar Ne Pooji Shake Chhe Te Ketalay Janmo Na Pooja Nu Fal Chhe Jene Raja Name Chhe Praja Name Chhe Koi Ni Aan Nathi, Beek Nathi Badi Ma Champo Chhe
Champa Na Zad Ma Mor Aavi Chhe Nani Nani Tema Kupan Futi Chhe Te
Te Kupan Thi Jineshwar Ne Pujiye Pache Aangalio Thi Pan Vineshwar Ne
Pujiye Shree Jineshwar Pujiye Pachhi Anguliye, Shree Jineshwar Pujiye Pachhi Anguliye.
Jivada Jinvar Pujiye Pooja Na Fal Hoy Raja Name Praja Name
Aan Na Lope Koy Vadi Champo Bhoriyo Sovan Kumkadie Parshwa
Jineshwar Pujiye Panche Anguliye.