Jivan Mani Lejo Re
Song: Jivan Mani Lejo Re
Album: Dhaakad (Gujarati Movie)
Singer: Jigardan Gadhavi
Lyrics: Niren Bhatt
Music: Maulik Mehta
Music Label: Krup Music
EsyID Link: Jivan Mani Lejo Re
Music Release Date: January 7, 2018
GUJARATI LYRICS
મેઘ ધનુના, રંગ છે જીવન,
ભાવ ભીના, સબંધ છે જીવન;
દુનિયા કેરા કાગળ પર,
સપના નો નિબંધ છે જીવન;
જાણી લેજો રે, જીવન માણી લેજો રે;
જીવી લેજો રે, જીવન જીવી લેજો રે;
પળમાં લીલી, પળમાં છે સુકી,
હરખાયા ને, પળમાં દુખી,
આવે જાય તડકો છાયો,
જે સમજે સાચા સુખી;
જાણી લેજો રે, જીવન માણી લેજો રે;
જીવી લેજો રે, જીવન જીવી લેજો રે;
મેઘ ધનુના, રંગ છે જીવન,
ભાવ ભીના, સબંધ છે જીવન;
કરુણા કેરા રંગો બનીને,
માનવતાના છંદ બનીને,
ઊડી જશું આસમાને,
વ્હાલપના પતંગ બનીને;
જાણી લેજો રે, જીવન માણી લેજો રે;
જીવી લેજો રે, જીવન જીવી લેજો રે;
ENGLISH LYRICS
Megh dhanuna, rang chhe jivan,
Bhav bhina, sabandh chhe jivan;
Duniya kera kagad par,
Sapana no nibandh chhe jivan;
Jani lejo re, jivan mani lejo re;
Jivi lejo re, Jivan jivi lejo re;
Palma lili, palma suki,
Harakhaya ne, padama dukhi,
Aave jay tadako chhayo,
Je samaje sacha sukhi;
Jani lejo re, jivan mani lejo re;
Jivi lejo re, jivan mani lejo re;
Megh dhanu na, rang chhe jivan,
Bhav bina, sabandh chhe jivan;
Karuna kera rango baniae,
Manavatana chhand baniae,
Udi jaisu aasamane,
Vhalap na patang bani ne;
Jani lejore, jivan mani lejo re;
Jivi lejo re, jivan jivi lejo re;