Khabar Nohti
CREDITS

Credit | Artist |
---|---|
Album | Ibadat (Ghazal Album) |
Lyricist | Sidik Sumra |
Music Director | Mehul Trivedi |
Singer | Kumar Pandya |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
EsyID Link | Khabar Nohti |
ABOUT
“Khabar Nohti” is a Gujarati Ghazal by Kumar Pandya. The Ghazal is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 2, 2017
GUJARATI LYRICS
ખબર નોતી…ખબર નોતી।…
ખબર નોતી કે આ ઇનકાર સ્વીકાર થઈ જશે…(2)
તામરી સમતી….
તામરી સમતી….મારા શબદ નો સાર થઈ જાશે
ખબર નોતી…ખબર નોતી।…
ખબર નોતી કે આ ઇનકાર સ્વીકાર થઈ જશે…(2)
ખબર નોતી..
પ્રબંધોનો ના પરીઘો માં પારીંદા પાંખ વીંઝે ત્યાં।…(2)
પાંખ વીંઝે ત્યાં।…
પરમ લક્ષ પામતા પહેલા।….
પરમ લક્ષ પામતા પહેલા। પ્રથમ પ્રયાણ થઈ જશે
ખબર નોતી…ખબર નોતી।…
ખબર નોતી કે આ ઇનકાર સ્વીકાર થઈ જશે…
ખબર નોતી….
ધનુષી મેઘ રંગો જાય પરસ્પર પોતીલા થાશે…(2)
પરસ્પર પોતીલા થાશે
સુભગ સંગમ રચાશે।….
સુભગ સંગમ રચાશે ત્યાં સુધી સવાર થઈ જાશે
ખબર નોતી કે આ ઇનકાર સ્વીકાર થઈ જશે…
ખબર નોતી….
તને જાણી કરામત ની કવિતા આંક લાઉ ગાશે।…(2)
કવિતા આંક લાઉ ગાશે
રચાશે રાગ ની માળા
રચાશે રાગ ની માળા અને રણકાળ થઈ જશે
ખબર નોતી કે આ ઇનકાર સ્વીકાર થઈ જશે…
ખબર નોતી….
પછી તો શબ્દ સીદીક ના બજાવે બિન બંશી માં।…(2)
બજાવે બિન બંશી માં
મનોહર મુકતો ગઝલો। ….
મનોહર મુકતો ગઝલો બધું સાકાર થઈ જશે
ખબર નોતી કે આ ઇનકાર સ્વીકાર થઈ જશે…
તામરી સમતી….
તામરી સમતી….
તામરી સમતી….મારા શબદ નો સાર થઈ જાશે
શબદ નો સાર થઈ જાશે
ખબર નોતી…ખબર નોતી…
ખબર નોતી કે આ ઇનકાર સ્વીકાર થઈ જશે…
ખબર નોતી…ખબર નોતી…
ENGLISH LYRICS
Khabar Nohti…Khabar Nohti!…
Khabar Nohti Ke Aa Inkar Svikar Thai Jashe…(2)
Tamari Samati…
Tamari Samati… Mara Shabd No Saar Thai Jashe
Khabar Nohti…Khabar Nohti!…
Khabar Nohti Ke Aa Inkar Svikar Thai Jashe…(2)
Khabar Nohti…
Prabandho Na Parigho Ma Parinda Pankh Vinze Tyan!…(2)
Pankh Vinze Tyan!…
Param Laxy Pamata Pahela…
Param Laxy Pamata Pahela! Pratham Prayan Thai Jashe
Khabar Nohti…Khabar Nohti!…
Khabar Nohti Ke Aa Inkar Svikar Thai Jashe…
Khabar Nohti…
Dhanushi Megh Rango Jaay Paraspar Potila Thashe…(2)
Paraspar Potila Thashe
Shubhag Sangam Rachashe!…
Shubhag Sangam Rachashe Tyan Sudhi Savar Thai Jashe
Khabar Nohti Ke Aa Inkar Svikar Thai Jashe…
Khabar Nohti…
Tame Jaani Karamat Ni Kavita Aank Laau Gashe!…(2)
Kavita Aank Laau Gashe
Rachashe Raag Ni Mala
Rachashe Raag Ni Mala Ane Rankar Thai Jashe
Khabar Nohti Ke Aa Inkar Svikar Thai Jashe…
Khabar Nohti…
Pachhi To Shabd Sidik Na Bajave Bin Banshi Ma!…(2)
Bajave Bin Banshi Ma
Manohar Mukto Ghazalo Badhu Sakar Thai Jashe
Khabar Nohti Ke Aa Inkar Svikar Thai Jashe…
Tamari Samati…
Tamari Samati…
Tamari Samati… Mara Shabd No Saar Thai Jashe
Shabd No Saar Thai Jashe
Khabar Nohti…Khabar Nohti…
Khabar Nohti Ke Aa Inkar Svikar Thai Jashe…
Khabar Nohti…Khabar Nohti…