Khovayo Chhu

Song: Khovayo Chhu
Album: Khovayo Chhu
Singer: Jigar Mistry
Actor: Varun Yagnik, Pooja Patel
Lyrics: Shyam Sagar
Music: Jigar Mistry
Director: Krunal Trivedi, Mayank Shrimali
Label: Krup Music
EsyID Link: Khovayo Chhu
Music Release Date: September 28, 2019



ABOUT

“Khovayo Chhu” is a Gujarati song by Jigar Mistry. The song is worldwide released by Krup Music Record Label.


GUJARATI LYRICS

જો તું ના મળી મને, તો હું ના મળ્યો મને (૨)
ખોવાયો છું તે જ્યાં છોડયો હતો મને
_, જુદાઈની ક્ષણ માં…

હું મને એકબીજામાં વસતા હતા,
એક સફર એક રસ્તા હતા,
હૈયા માં ધબકાર તારો હતો…
આ શ્વાસમાં શ્વાસ તારો હતો…

ઈશ્વરને મારા પામ્યો હતો,
જ્યારે તે હાથ થામ્યો હતો,
ખોવાયો છું તે જ્યાં છોડયો હતો મને. (૨)
__, જુદાઈની ક્ષણ માં. (૨)

ENGLISH LYRICS

Jo Tu Na Mali Mane, To Hu Na Malyo Mane (2)
Khovayo Chhu Te Jya Chhodyo Hato Mane
__, Judai ni Kshan Ma…

Hu Mane Ekbija Ma Vasata Hata,
Ek Safar Ek Rasta Hata,
Haiya Ma Dhabkar Taro Hato…
Aa Shwaas Ma Shwaas Taro Hato…

Ishwar Ne Mara Pamyo Hato,
Jyare Te Haath Thamyo Hato,
Khovayo Chhu Te Jya Chhodyo Hato Mane. (2)
__, Judai Ni Kshan Ma. (2)



KHOVAYO CHHU – KRUP MUSIC