Kyare Prabhu Tuj
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 17 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Kyare Prabhu Tuj |
ABOUT
“Kyare Prabhu Tuj” is a song from the album “Jain Stuti Sangrah Vol 17”. A song is sung by Sheela Shethia. The song is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
પ્રભુ તારું નામ લેતા ક્યારે મારી વાણી ગદ ગદ બનશે ? ક્યારે પ્રભુ તમારે સરણે મારો દેહ રોમાંચિત બનશે? ક્યારે પ્રભુ મારા શ્વાસે શ્વાસે તમારું નામ સંભળાશે મારા નેત્ર તરસી રહ્યા છે તમોને મન ભરી ને જોવા માટે તમોને મન ભરી ને જોવા માટે
ક્યારે પ્રભુ તુંજ નામ વળતા વાણી મુજ ગદ ગદ બને
ક્યારે પ્રભુ તુંજ નામ શ્રવણે તે હરોમાંચિત બને
તે હરોમાંચિત બને
ક્યારે પ્રભુ મુજ શ્વાસ શ્વાસે નામ તારું સાંભરે
મનડું ભરી જોવા તને આંખડી તરસી રહે
આંખડી તરસી રહે (2)
ENGLISH LYRICS
Prabhu taru nam leta kyare mari vani gad gad banase? kyare prabhu tamare sarane maro deh roanchit banashe? kyare prabhu mara svase svase tamaru nam sambhadase? mara netr tarasi rahya chhe tamone man bhari ne jova mate tamone man bhari ne jova mate.
kyare prabhu tu j nam vadata muj vani gad gad bane
kyare prabhu tu j nam sravane te haromanchit bane
te haromanchit bane
Kyare prabhu muj svash svase nam taru sambhare manadu bhari jova tane aakhadi tarasi rahe
aakhadi tarasi rahe (2)