Mann No Mor Bole
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stavan Vol 2 |
| Lyricist | Traditional |
| Music Director | Kalim Khan |
| Singer | Neesha Sanghvi |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Mann No Mor Bole |
ABOUT
“Mann No Mor Bole” is a song from the album “Jain Stavan Vol 2“. A song is sung by Neesha Sanghvi. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 10, 2019
GUJARATI LYRICS
ઉચા શિખરો જોયાને મનનો મોર બોલે
જાણે પ્રભુની ભક્તિનો પ્રસાદ જીલવા
પ્રભુ ની મુરતી જોઈ ને મનનો મોર બોલે(૨)
ઉચા શિખરો જોયાને મનનો મોર બોલે
જાણે પ્રભુની ભક્તિનો પ્રસાદ જીલવા
પ્રભુ ની મુરતી જોઈ ને મનનો મોર બોલે
મનનો મોર બોલે
મનનો મોર બોલે
મીઠી ઝાલર વાગી ને મનનો મોર ડોલે
જાણે પ્રભુજી ની આરતી ઉતારવાને કાજ
એક દીવડો પ્રગટ્યો ને મનનો મોર ડોલે
મનનો મોર બોલે
મનનો મોર બોલે
ઉચા શિખરો જોયાને મનનો મોર બોલે
જાણે પ્રભુની ભક્તિનો પ્રસાદ જીલવા
પ્રભુ ની મુરતી જોઈ ને મનનો મોર બોલે
મનનો મોર બોલે
મનનો મોર બોલે
ઘંટનાદ ના રણકાર મનનો મોર બોલે(૨)
જાણે સંધ્યા ભક્તિમાં ભીંજાવા હો રાત
પ્રભુ ની મુરતી જોઈ ને મનનો મોર બોલે
મનનો મોર બોલે
મનનો મોર બોલે
ઉચા શિખરો જોયાને મનનો મોર બોલે
જાણે પ્રભુની ભક્તિનો પ્રસાદ જીલવા
પ્રભુ ની મુરતી જોઈ ને મનનો મોર બોલે
મનનો મોર બોલે
મનનો મોર બોલે
મુક્તિ મારગ દેખાડું મનનો મોર બોલે (૨)
જેની ભક્તિની મસ્તી વધારવા હો રાજ
આત્મ સંગીત પ્રગટ્યું ને મનનો મોર બોલે
મનનો મોર બોલે
મનનો મોર બોલે
ઉચા શિખરો જોયાને મનનો મોર બોલે
જાણે પ્રભુની ભક્તિનો પ્રસાદ જીલવા
પ્રભુ ની મુરતી જોઈ ને મનનો મોર બોલે
મનનો મોર બોલે
મનનો મોર બોલે
ઉચા શિખરો જોયાને મનનો મોર બોલે
જાણે પ્રભુની ભક્તિનો પ્રસાદ જીલવા
પ્રભુ ની મુરતી જોઈ ને મનનો મોર બોલે (૪)
ENGLISH LYRICS
Ucha Shikharo Joya Ne Man No Mor Bole
Jane Prabhu Ni Bhakti No Prasad Jilava
Prabhu Ni Murti Joine Man No Mor Bole (3)
Ucha Shikharo Joya Ne Man No Mor Bole
Jane Prabhu Ni Bhakti No Prasad Jilava
Prabhu Ni Murti Joine Man No Mor Bole
Man No Mor Bole
Man No Mor Bole
Mithi Zalar Vagi Ne Man No Mor Bole (2)
Jane Prabhuji Ni Aarti Utarava Ne Kaaj
Ek Divdo Pragatyo Ne Man No Mor Bole
Man No Mor Bole
Man No Mor Bole
Ucha Shikharo Joya Ne Man No Mor Bole
Jane Prabhu Ni Bhakti No Prasad Jilava
Prabhu Ni Murti Joine Man No Mor Bole
Man No Mor Bole
Man No Mor Bole
Ghantnad Na Rankar Man No Mor Bole (2)
Jane Sandhya Bhakti Ma Bhinjava Ho Raat
Prabhu Ni Murti Joine Man No Mor Bole
Man No Mor Bole
Man No Mor Bole
Ucha Shikharo Joya Ne Man No Mor Bole
Jane Prabhu Ni Bhakti No Prasad Jilava
Prabhu Ni Murti Joine Man No Mor Bole
Man No Mor Bole
Man No Mor Bole
Mukti Marag Dekhadu Man No Mor Bole (2)
Jeni Bhakti Ni Masti Vadharva Ho Raaj
Aatm Sangeet Pragatyu Ne Man No Mor Bole
Man No Mor Bole
Man No Mor Bole
Ucha Shikharo Joya Ne Man No Mor Bole
Jane Prabhu Ni Bhakti No Prasad Jilava
Prabhu Ni Murti Joine Man No Mor Bole
Man No Mor Bole
Man No Mor Bole
Ucha Shikharo Joya Ne Man No Mor Bole
Jane Prabhu Ni Bhakti No Prasad Jilava
Prabhu Ni Murti Joine Man No Mor Bole (4)