Mantra Chhe Mangal Kari
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stavan Vol 5 |
| Lyricist | Traditional |
| Music Director | Maru Brothers |
| Singer | Rajendra Pala |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Mantra Chhe Mangal Kari |
ABOUT
“Mantra Chhe Mangal Kari” is a song from the album “Jain Stavan Vol 5“. A song is sung by Rajendra Pala. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 7, 2020
GUJARATI LYRICS
હે મંત્ર છે મંગલકારી… શ્રી નવકાર રે,
મંત્ર છે મંગલકારી, શ્રી નવકાર રે, (૪)
મંત્ર છે મંગલકારી…
સુખ માય સમરો, દુઃખ માય સમરો (૨)
રાજા સમરે, રંક સમરે (૨)
શ્રી નવકાર રે…
મંત્ર છે મંગલકારી…
નવપદ એનાં, નવનિધી આપે (૨)
મંત્ર માં એ, મંત્ર અનેરો (૨)
શ્રી નવકાર રે…
મંત્ર છે મંગલકારી…
માર્ગ છે મોક્ષ નો શ્રી નવકાર રે, (૨)
મંત્ર અનેરો કલ્યાણકારી, (૨)
શ્રી નવકાર રે…
મંત્ર છે મંગલકારી…
ચૌદ પૂરવ નો સાર નવકાર રે, (૨)
રિદ્ધિ સિદ્ધિ સાથ લાવે, (૨)
શ્રી નવકાર રે…
મંત્ર છે મંગલકારી…
પરમ પ્રકાશ આપે શ્રી નવકાર રે, (૨)
ઉર્મ અતિ ઘણો આનંદ આપે, (૨)
કરે બેડો પાર રે,
મંત્ર છે મંગલકારી…
મહામંત્ર મોટો જગમાં એક નવકાર રે,
શ્રી નવકારે તર્યા પૂર્વે, (૨)
નવાણું વાર રે,
મંત્ર છે મંગલકારી…
મહિમા પાર જેનો અર્થ અપાર રે, (૨)
ભાવે થી સમર્યો જેને, (૨)
થાય ભવ પાર રે,
મંત્ર છે મંગલકારી…
હે મંત્ર છે મંગલકારી… શ્રી નવકાર રે,
મંત્ર છે મંગલકારી, શ્રી નવકાર રે, (૪)
મંત્ર છે મંગલકારી…
ENGLISH LYRICS
He Mantra Chhe Mangal Kari… Shree Navkar Re,
Mantra Chhe Mangal Kari Shree Navkar Re, (4)
Mantra Chhe Mangal Kari…
Sukh May Samro, Dukh May Samro (2)
Raja Samre, Rank Samre (2)
Shree Navkar Re…
Mantra Chhe Mangal Kari…
Navpad Ena Navnidhi Aape (2)
Mantra Ma Ee, Mantra Anero (2)
Shree Navkar Re…
Mantra Chhe Mangal Kari…
Marg Chhe Moksh No Shree Navkar Re, (2)
Mantra Anero Kalyankari, (2)
Shree Navkar Re…
Mantra Chhe Mangal Kari…
Chaud Purav No Saar Navkar Re, (2)
Riddhi Siddhi Saath Lave, (2)
Shree Navkar Re…
Mantra Chhe Mangal Kari…
Param Prakash Aape Shree Navkar Re, (2)
Urm Ati Ghano Aanand Aape, (2)
Kare Bedo Paar Re,
Mantra Chhe Mangal Kari…
Mahamantra Moto Jag Ma Ek Navkar Re,
Shree Navkare Tarya Purve, (2)
Navanu Vaar Re,
Mantra Chhe Mangal Kari…
Mahima Paar Jeno Arth Apaar Re, (2)
Bhave Thi Samaryo Jene, (2)
Thay Bhav Paar Re,
Mantra Chhe Mangal Kari…
He Mantra Chhe Mangal Kari… Shree Navkar Re,
Mantra Chhe Mangal Kari Shree Navkar Re, (4)
Mantra Chhe Mangal Kari…