Mari Wife Mari Life
CREDITS
| Credit | Artist |
|---|---|
| Album | Mari Wife Mari Life |
| Lyricist | Hitesh Sobhasan |
| Music Director | Yash Barot |
| Singer | Arvind Vegda |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID, The Krup Universe, Gujarati Mijaaj |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show, Sur Hindustan Ke |
| EsyID Link | Mari Wife Mari Life |
ABOUT
“Mari Wife Mari Life” is a Gujarati song by Arvind Vegda from the album “Mari Wife Mari Life”. The song is Released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: June 9, 2020
GUJARATI LYRICS
હો હાથમાં લે વેલણ તોય વ્હાલી મારી માલણ, (૨)
મનની રે ભોળી કે વિસરે તો વાઘણ,
એને મારી લાખો લાઈક છે (૨)
મારી વાઇફ મારી લાઇફ છે. (૨)
હો દૂધ માંગુ તો ખીર મને આપે,
કોઈ દાડો એ મારી વાત ના કાપે,
સુખ દુઃખમાં એતો મારી સાઈડ છે,
મારી વાઇફ મારી લાઇફ છે. (૨)
હો ઘર છે તો વાસણો ખખડ્યા કરે,
પડોસી થી વાતો દુનિયામાં ફરે (૨)
રિહાઈ ને જાય તો તાળવે જીવ ચોંટે,
તકલીફ પડે તો મને આવે એક દોટે,
આ તો ઘર ઘરની વાઇત છે,
મારી વાઇફ મારી લાઇફ છે. (૨)
હો એનામાં મારી જિંદગી રહી છે,
મારા દિલમાં એની સહી છે (૨)
સાથે ઘુમાવું એજ મારો સાથ,
એજ મારો દિવસ ને એજ મારી રાત,
એનાથી કોલર મારો ટાઇટ છે,
મારી વાઇફ મારી લાઇફ છે. (૩)
ENGLISH LYRICS
Ho Haath Ma Le Velan Toy Vhali Mari Malan, (2)
Man Ni Bholi Ke Visare To Waghan,
Ene Mari Lakho Like Chhe (2)
Mari Wife Mari Life Chhe. (2)
Ho Dudh Mangu To Kheer Mane Aape,
Koi Dado Ee Mari Vaat Na Kaape,
Sukh Dukh Ma Eto Mari Side Chhe,
Mari Wife Mari Life Chhe. (2)
Ho Ghar Chhe To Vasano Khakhadya Kare,
Padosi Thi Vaato Duniya Ma Fare (2)
Rihai Ne Jaay To Tadave Jiv Chote,
Takleef Pade To Mane Aave Ek Dote,
Aa To Ghar Ghar Ni Vait Chhe,
Mari Wife Mari Life Chhe. (2)
Ho Enama Mari Jindagi Rahi Chhe,
Mara Dil Ma Eni Sahi Chhe (2)
Sathe Ghumavu Ej Maro Sath,
Ej Maro Divas Ne Ej Mari Raat,
Enathi Coller Maro Tight Chhe,
Mari Wife Mari Life Chhe. (3)
LISTEN ON
YOUTUBE WILL BE SOON…!