Mayur Ne Tena

Song: Mayur Ne Tena
Album: Jain Stuti Sangrah Vol 14
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Mayur Ne Tena
Release Date: July 20, 2019



ABOUT

“Mayur Ne Tena” is a song from the album “Jain Stuti Sangrah Vol 14”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

પ્રભુ, જેમ મોરને નૃત્ય સિવાય ગમતું નથી, ભમરાને ફુલો પર ગુંજ્યા વિના ગમતું નથી તેમ પ્રભુ તારી ભક્તિ વિના તારા ભક્તોને જરાય ગમતું નથી.

મયૂર ને તેના નર્તન વિના ગમતું નથી,
ભ્રમરને તેના ગુંજન વિના ગમતું નથી,
તેમજ પ્રભુ આ તારા ભક્તોને તારી,
ભક્તિ વિના ગમતું નથી. (૨)

ENGLISH LYRICS

Prabhu, Jem Mor Ne Nrutya Sivay Gamatu Nathi, Bhamara Ne Fulo Par Gunjya Vina Gamatu Nathi Tem Prabhu Tari Bhakti Vina Tara Bhakto Ne Jaray Gamatu Nathi.

Mayur Ne Tena Nartan Vina Gamatu Nathi,
Bhramar Ne Tena Gunjan Vina Gamatu Nathi,
Temaj Prabhu Aa Tara Bhakto Ne Tari,
Bhakti Vina Gamatu Nathi. (2)



YOUTUBE WILL BE SOON