Nav Padnu Chaityavandan

Song: Nav Padnu Chaityavandan
Album: Jain Stuti Sangrah Vol 6
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Nav Padnu Chaityavandan
Release Date: December 20, 2018



ABOUT

“Nav Padnu Chaityavandan” is a song from the album “Jain Stuti Sangrah Vol 6”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધ ના આઠ
છત્રીસ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભંડાર
પચીસ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીસ
શ્યામ વર્ણ તનું શોભતા, જીન શાસન ના ઈશ
જ્ઞાન નમું એકાવને, દર્શનના સડસઠ
સિત્તેર ગુણ ચારિત્ર્યના, તપના બાર તે જીઠ
એમ નવપદ યુક્તિ કરી, ત્રણસઠ અષ્ટ ગુણ થાય
પૂજી જીવ વિભવાસુ, તેના પાતક જાય
પૂજ્યા માયણા સુંદરીએ, તેમ નર પતિ શ્રી પાળ
પુન્ને મુક્તિ સુખ લહ્યા, વરત્યા મંગળ માળ (૩)

ENGLISH LYRICS

Baar Gun Arihant Na, Tem Siddh Na Aath
Chhatris Gun Acharya Na, Gnan Tana Bhandar
Pachchis Gun Upadhyay Na, Sadhu Sattavis
Shyam Varn Tanu Shobhata, Jin Shasan Na Ish
Gnan Namu Ekavane, Darshan Na Sadsath
Sitter Gun Charitrya Na, Tap Na Baar Ye Jith
Em Navpad Yukti Kari, Transath Asht Gun Thay
Pooji Jiv Vibhavasu, Tena Patak Jaay
Pujya Mayana Sundarie, Tem Nar Pati Shree Pal
Punne Mukti Sukh Lahya, Varatya Mangal Mal (3)



YOUTUBE WILL BE SOON