Prabhuta Na Katora

Song: Prabhuta Na Katora
Album: Jain Stuti Sangrah Vol 16
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Prabhuta Na Katora
Release Date: July 20, 2019



ABOUT

“Prabhuta Na Katora” is a song from the album “Jain Stuti Sangrah Vol 16”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

પ્રભુ, તારી આશાએ અમે ભ્રમણ કરીએ છીએ, જ્યા બધી શક્તિઓ નો વિરામ છે. પ્રભુ, તારા અમ્રત ભરેલા કટોરા માંથી અમારા અંતર ની પ્યાસ છીપાવાજે, આ મોહ રૂપી સંસાર માં ઘવાઈ, નયનો માંથી આંસુડાં સરે છે, અમારા કાળજાના ઘા ને રૂઝવાજે પ્રભુ, અમારા દિલ માં મધુરા સુખ ભરજે પ્રભુ, મધુરા સુખ ભરજે.

બધી શક્તિ વિનાની છે, તુહી આશે ભ્રમણ કરતા
પ્રભુતાના કટોરા થી, ભીતર ની પ્યાસ છીપવજે;
ઘવાયા મોહ ની સાથે, નયન થી આસુડા સારે
રુંઝાવી ઘા કલેજા ના, મધુરી વાસના ભરજે;
મધુરી વાસના ભરજે.

ENGLISH LYRICS

Prabhu, Tari Aashe Ame Bhraman Kariae Chhiae, Jya Badhi Shaktio No Viram Chhe. Prabhu, Tara Amrat Bharela Katora Mathi Amara Antar Ni Pyas Chhipavaje, Aaa Moh Rupi Sansarma Ghavai, Nayano Mathi Aasuda Sare Chhe, Amara Kalaja Na Gha Ne Ruzavava Prabhu, Amara Dil Ma Madhura Sukh Bharaje, Madgura Sukh Bharaje.

Badhi Shakti Vinani Chhe, Tuhi Aashe Bhraman Karata
Prabhutana Katora Thi, Bhitar Ni Pyas Chhipavaje;
Ghavaya Moh Ni Sathe, Nayan Thi Aasuda Sare
Ruzavi Gha Kaleja Na, Madhuri Vasana Bharaje;
Madhuri Vasana Bharaje.



YOUTUBE WILL BE SOON