Puja Kari Ne
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stuti Sangrah Vol 12 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Puja Kari Ne |
ABOUT
“Puja Kari Ne” is a song from the album “Jain Stuti Sangrah Vol 12”. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: July 20, 2019
GUJARATI LYRICS
ભગવંત પાર્શ્વનાથ, તમારી પૂજા કરી પરમ પદને હું પામુ. પિતા મળ્યા હું વારસ બનીને ફરું એવી ઈચ્છા છે મને. અને વારસપણું પણ જો ના મળે તો દાસ થઈ શકું તમારો. એજ હું માંગુ, અને મુક્તિ મને મળે.
પારસ તણું શરણું ગ્રહીને, મુક્તિ પદને હું વરું.
પૂજા કરીને પૂજનીએ પરમ પદને હું વરું,
મળ્યા પિતા જિનવર સામાં, વારસ બનીને સંચરું (૨)
વારસ ભલે ના બની શકું પણ, દાસ બનું તો ચાલશે
પારસ તણું શરણું ગ્રહીને, મુક્તિ પદને હું વરું. (૨)
ENGLISH LYRICS
Bhagawant Parshwanath, Tamari Pooja Kari Param Pad Ne Hu Pamu. Pita Malya Hu Varas Banine Faru Evi Ichchha Chhe Mane. Ane Varaspanu Pan Jo Na Male To Das Thai Shaku Tamaro. Ej Hu Mangu, Ane Mukti Male.
Paras Tanu Sharanu Grahi Ne, Mukti Pad Ne Hu Varu.
Pooja Kari Ne Poojanie Param Pad Ne Hu Varu,
Malya Pita Jinvar Sama, Varas Banine Sancharu (2)
Varas Bhale Na Bani Shaku Pan, Das Banu To Chalshe
Paras Tanu Sharanu Grahi Ne, Mukti Pad Ne Hu Varu. (2)