Shanti Nath Sodama

Song: Shanti Nath Sodama
Album: Jain Stuti Sangrah Vol 9
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Shanti Nath Sodama
Release Date: January 10, 2019



ABOUT

“Shanti Nath Sodama” is a song from the album “Jain Stuti Sangrah Vol 9”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

મનના સઘળા વાંછિત સુખ દૂર કરે એવા સિદ્ધચક્રના ગુણોનો કોઈ પાર નથી. આત્મ જીવડાં જીનવરને પૂજીએ જેને રાજા નમે પ્રજા નામે છે. જેટલા પૂજાના ફળ હોય તેને કોઈ આણ ના હોય. ચાલો જિનેશ્વર ને પૂજીએ.

શાંતિનાથજી સોળમા જગ શાંતિ સુખકાર,
શાંત ભાવે ભકિત કરે તો, તરત તરે ભવપાર
સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતા ના આવે પાર
મન વાંછિત સૌ સુખ પુરે એને વંદુ વારંવાર
જીવડા જિનવર પૂજીએ, પૂજાના ફળ હોય
રાજા નમે પ્રજા નમે તો, આણ ન લોપે કોય. (૨)

ENGLISH LYRICS

Man Na Vanchhit Sukh Dur Kare Eva Siddhchakr Na Guno No Koi Paar Nathi. Aatm Jivada Jinvar Ne Pujiye Jene Raja Name Praja Name Chhe. Jetla Pooja Na Fal Hoy Tene Koi Aan Na Hoy. Chalo Jineshwar Ne Pujiye.

Shanti Nathaji Sodama Jag Shanti Sukhkar,
Shanti Bhave Bhakti Kare To, Tarat Tare Bhav Paar
Siddhchakr Na Gun Ghana, Kaheta Na Aave Paar
Man Vanchhit Sau Sukh Pure Ene Vandu Varamvar
Jivada Jinvar Pujiye, Pooja Na Fal Hoy
Raja Name Praja Name To, Aan Na Lope Koy. (2)



YOUTUBE WILL BE SOON