Shree Munisuvrat Swami Tamara
CREDITS

Credit | Name |
---|---|
Album | Stavan Sangrah Vol 2 |
Lyricist | Traditional |
Music Director | Kalim Khan |
Singer | Irfan Meer |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
EsyID Link | Shree Munisuvrat Swami Tamara |
ABOUT
“Shree Munisuvrat Swami Tamara” is a song from the album “Stavan Sangrah Vol 2“. A song is sung by Irfan Meer. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: September 6, 2018
GUJARATI LYRICS
શ્રી મુનિસુવ્રત સ્વામી તમારા
ચરણે શીશ જુકાવું કૃપા કરી દયો આ શીશ એવા
નીશદીન પ્રભુ ગુણ ગાવું
શ્રી મુનિસુવ્રત સ્વામી તમાર
ચરણે શીશ જુકાવું કૃપા કરી દયો આ શીશ એવા
નીશદીન પ્રભુ ગુણ ગાવું
શ્રી મુનિસુવ્રત સ્વામી પ્યારા
માનવે જન્મ ને સાર્થકે કરવા
મળ્યો છે માર્ગ મજાનો (૨)
શું દેવ શું ગુરુ શું ધર્મ નો સંગમ (૨)
શાસ્વત સુખ નો ખજાનો
જીન્શાસન્મ ને ભવ-ભવ મળજો(૨)
એવી ભાવના ભાવુ કૃપા કરી દયો આ શીશ એવા (૨)
નીશદીન પ્રભુ ગુણ ગાવું
શ્રી મુનિસુવ્રત સ્વામી પ્યારા
સંયમ યાત્રા અખંડ પામું અંતર મુખ બની જવું(૨)
અરીહંત-અરીહંત રટતા રટતા મુક્તિ પૂરી માં જવું (૨)
જય જંખે પ્રભુ ભક્તિ માં રમતા (૨)
મરણ સમાધિ પાવું
કૃપા કરી દયો આ શીશ એવા(૨)
નીશદીન પ્રભુ ગુણ ગાવુ
શ્રી મુનિસુવ્રત સ્વામી તમાર
ચરણે શીશ જુકાવું કૃપા કરી દયો આ શીશ એવા(૨
નીશદીન પ્રભુ ગુણ ગાવું ભક્તિ માં ભીંજાઉ (૨)
ENGLISH LYRICS
Shree Munisuvrat Swami Tamara
Charne Shish Jukavu Krupa Kari Dyo Aa Shish Eva
Nishdin Prabhu Gun Gaavu
Shree Munisuvrat Swami Tamara
Charne Shish Jukavu Krupa Kari Dyo Aa Shish Eva
Nishdin Prabhu Gun Gaavu
Shree Munisuvrat Swami Pyaara
Manve Janm Ne Sarthke Karva
Madyo Marg Majano(2)
Shu Dev Shu Guru Shu Dharm No Sangam(2)
Shasvat Sukh No Khajano
Jinshasann Ne Bhav-Bhav Madjo(2)
Evi Bhavana Bhavu Krupa Kari Dyo Aa Shish Eva(2)
Nishdin Prabhu Gun Gaavu
Shree Munisuvrat Swami Pyaara
Sanyam Yatra Akhand Paamu Antar Mukh Bani Javu(2)
Arihant- Arihant Ratata Ratata Mukti Puri Ma Javu(2)
Jai Jankhe Prabhu Bhakti Ma Ramta(2)
Maran Samadhi Pavu
Krupa Kari Dyo Aa Shish Eva(2)
Nishdin Prabhu Gun Gaavu
Shree Munisuvrat Swami Tamara
Charne Shish Jukavu Krupa Kari Dyo Aa Shish Eva(2)
Nishdin Prabhu Gun Gaavu Bhakti Ma Bhinjau(2)