Tamari Divya Drashti
CREDITS

Credit | Artist |
---|---|
Album | Ibadat (Ghazal Album) |
Lyricist | Sidik Sumra |
Music Director | Mehul Trivedi |
Singer | Kumar Pandya |
Music Label | Krup Music |
NGO Partner | Give Vacha |
Branding Partner | Esy ID Media |
Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
Social Media Partner | The Global Gujarati |
EsyID Link | Tamari Divya Drashti |
ABOUT
“Tamari Divya Drashti” is a Gujarati ghazal by Kumar Pandya from the album “Ibadat“. The ghazal is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 2, 2017
GUJARATI LYRICS
તમારી દિવ્ય દૃષ્ટિ માં લજાએ રંગ પૂર્યા છે…(૨)
તમારી દિવ્ય દૃષ્ટિ માં લજાએ રંગ પૂર્યા છે…(૨)
રચી સંગમ સુહાની મેં…(૨) મજાએ રંગ પૂર્યા છે…
લજાએ રંગ પૂર્યા છે…
તમારી દિવ્ય દૃષ્ટિ માં લજાએ રંગ પૂર્યા છે.
એતો ખંજર ભૂલાવ્યું ત્યાં…(૨) ઘસીને લાલી માં આવી…(૨)
હવે થડકુ નહી દોસ્તો…(૨) ઈજાએ રંગ પૂર્યા છે…(૨)
તમારી દિવ્ય દૃષ્ટિ માં લજાએ રંગ પૂર્યા છે.
ખબર છે રંગો સંધ્યા ના…(૨) કપાળે કેમ ઉડ્યા છે…(૨)
ભલે સેથો તમારો છે…(૨) બીજાએ રંગ પૂર્યા છે…
લજાએ રંગ પૂર્યા છે…
તમારી દિવ્ય દૃષ્ટિ માં લજાએ રંગ પૂર્યા છે.
મિલવતો હાથ એ મિટ્ટી માં…(૨) અમે ત્યાં ફૂલ થઈ ખીલ્યાં…(૨)
ચમનના ચાસમાં જોજો…(૨) ગજાએ રંગ પૂર્યા છે…
લજાએ રંગ પૂર્યા છે…
તમારી દિવ્ય દૃષ્ટિ માં લજાએ રંગ પૂર્યા છે.
મળે ગઈ સંમતિ કેવી…(૨) મળે સીધી કીધી નજારો…(૨)
ભલે એને આંખથી આપી…(૨) રજાએ રંગ પૂર્યા છે…
લજાએ રંગ પૂર્યા છે…
તમારી દિવ્ય દૃષ્ટિ માં લજાએ રંગ પૂર્યા છે.
રચી સંગમ સુહાની મેં…(૨) મજાએ રંગ પૂર્યા છે…
લજાએ રંગ પૂર્યા છે…
તમારી દિવ્ય દૃષ્ટિ માં લજાએ રંગ પૂર્યા છે…
લજાએ રંગ પૂર્યા છે…(૩)
ENGLISH LYRICS
Tamari Divya Drashti Ma Lajae Rang Purya Chhe…(2)
Tamari Divya Drashti Ma Lajae Rang Purya Chhe…(2)
Rachi Sangam Suhani Me…(2) Majae Rang Purya Chhe…
Lajae Rang Purya Chhe…
Tamari Divya Drashti Ma Lajae Rang Purya Chhe.
Eto Khanjar Bhulavyu Tya…(2) Ghasi Ne Lali Ma Aavi…(2)
Have Thadku Nahi Dosto…(2) Ijae Rang Purya Chhe…(2)
Tamari Divya Drashti Ma Lajae Rang Purya Chhe.
Khabar Chhe Rango Sandhya Na…(2) Kapale Kem Udya Chhe…(2)
Bhale Setho Tamaro Chhe…(2) Bijae Rang Purya Chhe…
Lajae Rang Purya Chhe…
Tamari Divya Drashti Ma Lajae Rang Purya Chhe.
Milavato Haath E Mitti Ma…(2) Ame Tya Ful Thai Khilya…(2)
Chaman Na Chas Ma Jojo…(2) Gajae Rang Purya Chhe…
Lajae Rang Purya Chhe…
Tamari Divya Drashti Ma Lajae Rang Purya Chhe.
Male Gai Sammati Kev…(2) Male Sidhi Kidhi Najaro…(2)
Bhale Ene Aankh Thi Aapi…(2) Rajae Rang Purya Chhe…
Lajae Rang Purya Chhe…
Tamari Divya Drashti Ma Lajae Rang Purya Chhe.
Rachi Sangam Suhani Me…(2) Majae Rang Purya Chhe…
Lajae Rang Purya Chhe…
Tamari Divya Drashti Ma Lajae Rang Purya Chhe.
Lajae Rang Purya Chhe…(3)