Tan Man Dhan Prabhu Na Charno

Song: Tan Man Dhan Prabhu Na Charno
Album: Jain Stavan Vol 5
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Record Label: Krup Music
EsyID Link: Tan Man Dhan Prabhu Na Charno
Music Release Date: January 7, 2020ABOUT

“Tan Man Dhan Prabhu Na Charno” is a song from the album “Jain Stavan Vol 5”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

મને ભાલું લાગે, મને પ્યારું લાગે (૨)
પારસનાથ…
તન મન ધન પ્રભુના ચરણો મા, (૨)
મને વ્હાલું લાગે,
તન મન ધન પ્રભુના ચરણો મા, (૨)

પ્રભુજીના ગુણનો પાર નહી આવે,
ધ્યાન ધરું તો સનમુખ આવે, (૨)
દીન જનો ના નાથ છો,
સેવક ના રખવાડ છો, (૨)
તમે મારા ચિતડા ના ચોર…
તન મન ધન…

પ્રભુજી મારા રૂદિયા માં વસજો,
આપ આવીને મારો હાથ પકડજો, (૨)
તમારો આધાર છે,
એજ તારણહાર છે, (૨)
ભક્તોની લેજો સંભાળ…
તન મન ધન…

ભવસાગર થી ભાલા અમને ઉગારજો,
ડૂબતી નૈયા ને પાર ઉતારજો, (૨)
તમે છો ભક્તોના બેલી,
એવી અમને હૈયા ઘેલી, (૨)
સેવકની લેજો સંભાળ…
તન મન ધન…

નામ તમારું રટતો રહું છું,
પૂજા તમારી કરતો રહું છું, (૨)
તારા ચરણે આવ્યો છું,
ભક્તિ પુષ્પો લાવ્યો છું, (૨)
શરણમાં લેજો એક વાર…
તન મન ધન…

મને ભાલું લાગે,
પારસનાથ…
તન મન ધન પ્રભુના ચરણો મા, (૪)

ENGLISH LYRICS

Mane Bhalu Lage, Mane Pyaru Lage (2)
Parasnath…
Tan Man Dhan Prabhu Na Charno Ma, (2)
Mane Vhalu Lage,
Tan Man Dhan Prabhu Na Charno Ma, (2)

Prabhuji Na Gun No Paar Nahi Aave,
Dhyan Dharu To Sanmukh Aave, (2)
Din Jano Na Nath Chho,
Sevak Na Rakhvad Chho, (2)
Tame Mara Chitda Na Chor…
Tan Man Dhan…

Prabhuji Mara Rudiya Ma Vasajo,
Aap Aavine Maro Haath Pakadjo, (2)
Tamaro Aadhar Chhe,
Ej Taranhara Chhe, (2)
Bhakto Ni Lejo Sambhad…
Tan Man Dhan…

Bhavsagar Thi Bhala Amane Ugarajo,
Dubati Naiya Ne Paar Utarajo, (2)
Tame Chho Bhakti Na Beli,
Evi Amne Haiya Gheli, (2)
Sevak Ni Lejo Sambhad…
Tan Man Dhan…

Naam Tamaru Ratato Rahu Chhu,
Pooja Tamari Karto Rahu Chhu, (2)
Tara Charne Aavyo Chhu,
Bhakti Pushpo Lavyo Chhu, (2)
Sharan Ma Lejo Ek Vaar…
Tan Man Dhan…

Mane Bhalu Lage,
Parasnath…
Tan Man Dhan Prabhu Na Charno Ma, (4)TAN MAN DHAN PRABHU NA CHARNO – JAIN STAVAN VOL 4