Tu Chhe O Maa

Song: Tu Chhe O Maa
Album: Tu Chhe O Maa
Singer: Vacha Thacker | Dr. Krupesh Thacker | Parv Thacker
Lyrics & Music: Dr. Krupesh Thacker
Featuring: Parv Thacker | Dr. Krupesh Thacker
Music Arranged, Mixed & Mastered: Dr. Krupesh
Recording Studio: Krup Music Studio
Production: Krup Music Productions
Music Label: Krup Music
NGO Partner: Give Vacha Foundation
EsyID Link: Tu Chhe O Maa
Music Release Date: 18 Feb 2020


album-art

Dr. Krupesh Thacker, Vacha Thacker, Parv Thacker

LYRICS

મમતાની મૂર્તિ છે,
ઈશ્વરની છે પ્રાર્થના;
દુનિયામાં બીજુ કોઈ ના,
જેવી તું…..છે ઓ મા;
મમતાની મૂર્તિ છે,
ઈશ્વરની છે પ્રાર્થના.

મીઠા તારા હાલરડા માં,
વસતા’તા ચંદા મામા;
નાની નાની રોટલીઓ માં,
મારા ભૂખના સરનામા;
હાથી – ઘોડા, ઢીંગલી – ઢીંગલા,
મારી દુનિયા…..તું મા;

મમતાની મૂર્તિ છે,
ઈશ્વરની છે પ્રાર્થના;
દુનિયામાં બીજું કોઈ ના,
જેવી તું છે ઓ મા