Vaama No Nand


CREDITS

Jain Stavan Vol 3 by Krup Music featuring various artists.
VAAMA NO NAND – KRUP MUSIC
CreditName
AlbumJain Stavan Vol 3
LyricistKamalprabh Sagar
Music DirectorC. Vanveer
SingerRajendra Pala
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media PartnerThe Global Gujarati
EsyID LinkVaama No Nand
VAAMA NO NAND – ARTIST CREDITS

ABOUT

“Vaama No Nand” is a song from the album “Jain Stavan Vol 3“. A song is sung by Rajendra Pala. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: July 10, 2019


GUJARATI LYRICS

વામાનો નંદ તું તો ઘડીએ વિસરાય ના, (૨)
શંખેશ્વર સ્વામી તારી સૂરત ભૂલાય ના,
સ્વામી તને કોના હૈયે ભાવ ઉભરાય ના, (૨)
તુજને જોતા મારી આંખડી ધરાય ના
વામાનો… (૩)
વામાનો નંદ તું તો ઘડીએ વિસરાય ના.

સંસાર સંતાપે તપ્યો તારી કને આવી ઠર્યો,
સઘળે અશાંતિ દાદા આવી અહી શાંતિ વર્યો, (૨)
આનંદ અનુભવ જે, (૨) કહેતા કહેવાય ના (૨)
તુજને જોતા મારી આંખડી ધરાય ના
વામાનો… (૩)
વામાનો નંદ તું તો ઘડીએ વિસરાય ના.

તીરથ જોયા ઘણાં રૂડા રળિયામણા,
શિલ્પ માં અજોડ શુર મંદિર સોહામણા, (૨)
પણ અહી પામ્યો તે, (૨) સઘળે પમાય ના (૨)
તુજને જોતા મારી આંખડી ધરાય ના
વામાનો… (૩)
વામાનો નંદ તું તો ઘડીએ વિસરાય ના.

ભોળા આ ભક્ત થી કર્મ ને કળાય ના,
તારા થી ત્યાં લાગે દિલથી નીકળાય ના, (૨)
મોટા દાતા થી દાસ, (૨) અરજી ટળાય ના, (૨)
તુજને જોતા મારી આંખડી ધરાય ના
વામાનો… (૩)
વામાનો નંદ તું તો ઘડીએ વિસરાય ના.

તારી ભાવ ભક્તિ વિના ભવને તરાય ના,
તું જો રિઝે તો પછી કોઈ અંતરાય ના, (૨)
જોજે હો નાથ હવે, (૨) લાજ તારી જાય ના, (૨)
તુજને જોતા મારી આંખડી ધરાય ના
વામાનો… (૩)
વામાનો નંદ તું તો ઘડીએ વિસરાય ના.

ભક્તિ કરે નૃત્ય કરે ગુણ તારા ગાય છે,
આરતી ઉતારી માં પદ્મા હરખાય છે, (૨)
એવી મળો ભક્તિ, (૨) દિલ કમલ મુરઝાય ના, (૨)
તુજને જોતા મારી આંખડી ધરાય ના
વામાનો… (૩)
વામાનો નંદ તું તો ઘડીએ વિસરાય ના.

ENGLISH LYRICS

Vaama No Nand Tu To Ghadie Visaray Na, (2)
Shankhwar Swami Tari Surat Bhulay Na,
Swami Tane Kona Haiye Bhav Ubharay Na, (2)
Tujne Jota Mari Aankhadi Dharay Na
Vaama No… (3)
Vaama No Nand Tu To Ghadie Visaray Na.

Sansar Santape Tapyo Tari Aavi Tharyo,
Saghade Ashanti Dada Aavi Ahi Shanti Varyo, (2)
Aanand Anubhav Je, (2) Kaheta Kahevay Na (2)
Tujne Jota Mari Aankhadi Dharay Na
Vaama No… (3)
Vaama No Nand Tu To Ghadie Visaray Na.

Tirath Joya Ghana Ruda Raliyamna,
Shilp Ma Ajod Shur Mandir Sohamana, (2)
Pan Ahi Pamyo Te, (2) Saghade Pamay Na (2)
Tujne Jota Mari Aankhadi Dharay Na
Vaama No… (3)
Vaama No Nand Tu To Ghadie Visaray Na.

Bhola Aa Bhakt Thi Karm Ne Kalay Na,
Tara Thi Tya Laage Dil Thi Nikaday Na, (2)
Mota Data Thi Das, (2) Araji Taday Na, (2)
Tujne Jota Mari Aankhadi Dharay Na
Vaama No… (3)
Vaama No Nand Tu To Ghadie Visaray Na.

Tari Bhav Bhakti Vina Bhav Ne Taray Na,
Tu Jo Rize To Pachhi Koi Antaray Na, (2)
Joje Ho Nath Have, (2) Laaj Tari Jaay Na, (2)
Tujne Jota Mari Aankhadi Dharay Na
Vaama No… (3)
Vaama No Nand Tu To Ghadie Visaray Na.


Bhakti Kare Nrutya Kare Gun Tara Gaay Chhe,
Aarti Utari Maa Padma Harkhay Chhe, (2)
Evi Mado Bhakti, (2) Dil Kamal Murzay Na, (2)
Tujne Jota Mari Aankhadi Dharay Na
Vaama No… (3)
Vaama No Nand Tu To Ghad

Krup Music Entertainment Desk

**Krup Music Entertainment Desk** is a vibrant, global team of journalists dedicated to capturing the heart of the entertainment world. With a finger on the pulse of music, movies, celebrity moments, and headline-worthy events, we bring audiences the freshest scoops and exclusive insights. Our passionate storytellers dive deep into the lives of both emerging stars and legendary icons, shedding light on the tales that drive entertainment and often go untold. More than just a source of insider news, Krup Music Entertainment Desk celebrates culture by examining how entertainment intertwines with society, shaping everyday lives and influencing trends. By exploring these intersections, we provide readers with a comprehensive view of the entertainment landscape—one that is as dynamic and diverse as the stories we tell. Whether it’s the rise of a new talent or the legacy of a beloved star, we offer a front-row experience to the narratives that define the world of entertainment.