Vadi Vazifa

Song: Vadi Vazifa
Album: Jain Stuti Sangrah Vol 17
Singer: Sheela Shethia
Lyrics: Traditional
Music: C. Vanveer
Label: Krup Music
EsyID Link: Vadi Vazifa
Release Date: July 20, 2019



ABOUT

“Vadi Vazifa” is a song from the album “Jain Stuti Sangrah Vol 17”. A song is sung by Sheela Shethia. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

વાડી સુંદર મહેલ જમીન જાગીર એ વૈભવો સઘણું આપણું કઈ રહેવાનું નથી,

ભાઈ ભાડું બેન પોતાની સ્ત્રી સઘણા રોતા રઇ જશે,

જ્યારે આ ગોરો ચમકતો દેહ માટીમાં મળી જશે ખાખ થઈ જશે,

ત્યારે આ જિંદગી ના નાટક નો ખેલ અહી પૂરો થઈ જશે.

વાડી વજીફા ને વસુંધા વૈભવો સબ વહી જશે,
ભાઈ ભગિની ભાભીની જ્યોતા જો સહુ રહી જશે,
ગોરો ચમકતો દેહ આ માટી મહિલ્યો મળી જશે,
નાટક સમી આ જિંદગી નુ ખેલ અહી પૂરો થશે.

ENGLISH LYRICS

Vadi Sundar Mahel Jamin Jagir Ae Vaibhavo Saghadu Aapanu Kaij Rahevanu Nathi

Bhai Bhandu Ben Potani Stri Saghana Rota Rai Jashe

Jyare Aa Goro Chamakato Deh Mati Ma Madi Jashe Khakh Thai Jashe

Tyare Aa Jindagi Na Natak No Khel Ahi Puro Thai Jashe

Vadi Vajifa Ne Vasundara Vaibhavo Sab Vahi Jashe,
Bhai Bhagini Bhabhini Jyota Jo Sahu Rahi Jashe,
Goro Chamakato Deh Aa Mati Mahilyo Madi Jashe,
Natak Sami Aa Jindagi Nu Khel Ahi Puro Thashe.



YOUTUBE WILL BE SOON