Wagh Jevi Baydi Bakri Bani Jaay
CREDITS
| Credit | Artist |
|---|---|
| Album | Wagh Jevi Baydi Bakri Bani Jaay |
| Lyricist | Rajesh Gor |
| Music Director | Pankaj Panchal |
| Singer | Asha Gor, Rajesh Gor |
| Actor | Rahul Bhavsar, Rajesh M Gor, Asha R Gor, Himanshu Solanki, Panka Patel, Kinal Patel |
| Producer | Asha R Gor |
| Director | Jigar R Gor |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID, The Krup Universe, Gujarati Mijaaj |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show, Sur Hindustan Ke |
| EsyID Link | Wagh Jevi Baydi Bakri Bani Jaay |
ABOUT
“Wagh Jevi Baydi Bakri Bani Jaay” is a Gujarati song by Asha Gor & Rajesh Gor from the album “Wagh Jevi Baydi Bakri Bani Jaay”. The song is Released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: November 13, 2020
GUJARATI LYRICS
મારી હોટેલના ચા જોડે ગોટા જે ખાય, (૨)
હા એની…(૨)
વાઘ જેવી બાયડી બકરી બની જાય.. (૨)
હા એની…(૩)
વાઘ જેવી બાયડી બકરી બની જાય…
હસતો હસતો હસમુખ, પર બજારે હેંડ્યો જાય (૨)
સામે પડે જ્યાં એની બાયડી, (૨) ત્યાતો રોવા જેવો થાય
એના પેટમા… (૨)
જેવા મારા ચા ગોટા જાય,
હા એની…(૩)
વાઘ જેવી બાયડી બકરી બની જાય…
મારી હોટેલના ચા જોડે ગોટા જે ખાય, (૨)
હા એની…(૨)
વાઘ જેવી બાયડી બકરી બની જાય.. (૨)
હા એની…(૩)
વાઘ જેવી બાયડી બકરી બની જાય…
મૂછો અભળતો હિંમત થી, પર બજારે હેંડ્યો જાય (૨)
પાડે ત્યાં સાદ એની બાયડી, (૨)
અલ્યા એ સાંભળો છો…
મૂછ અભોળતા અભોળાતા પાદ છૂટી જાય
એના પેટમા… (૨)
જેવા મારા ચા ગોટા જાય,
હા એની…(૩)
વાઘ જેવી બાયડી બકરી બની જાય…
મારી હોટેલના ચા જોડે ગોટા જે ખાય, (૨)
હા એની…(૨)
વાઘ જેવી બાયડી બકરી બની જાય.. (૨)
હા એની…(૩)
વાઘ જેવી બાયડી બકરી બની જાય…(૨)
ENGLISH LYRICS
Mari Hotel Ni Cha Jode Gota Je Khay, (2)
Ha Eni…(2)
Wagh Jevi Baydi Bakri Bani Jaay…(2)
Ha Eni…(3)
Wagh Jevi Baydi Bakri Bani Jaay…
Hasato Hasato Hasmukh, Par Bajare Hendyo Jaay (2)
Same Pade Jya Eni Baydi, (2) Tyato Rova Jevo Thay
Ena Pet Ma…(2)
Jeva Mara Cha Gota Jaay,
Ha Eni…(3)
Wagh Jevi Baydi Bakri Bani Jaay…
Mari Hotel Ni Cha Jode Gota Je Khay, (2)
Ha Eni…(2)
Wagh Jevi Baydi Bakri Bani Jaay…(2)
Ha Eni…(3)
Wagh Jevi Baydi Bakri Bani Jaay…
Muchho Abhalato Himmat Thi, Par Bajare Hendyo Jaay (2)
Pade Tya Saad Eni Baydi, (2)
Alya Ee Sambhado Chho…
Muchh Abholata Abholata Paad Chhuti Jaay
Ena Pet Ma…(2)
Jeva Mara Cha Gota Jaay,
Ha Eni…(3)
Wagh Jevi Baydi Bakri Bani Jaay…
Mari Hotel Ni Cha Jode Gota Je Khay, (2)
Ha Eni…(2)
Wagh Jevi Baydi Bakri Bani Jaay…(2)
Ha Eni…(3)
Wagh Jevi Baydi Bakri Bani Jaay…(2)