Jai Adhyashakti – Ambe Maa Aarti | Main Bhi Arjun: Vacha | Bhagavad Gita Ambassador | Best 50 Hindi Songs


CREDITS

"Jai Adhyashakti" aarti by Krup Music featuring Dr. Krupesh Thacker, Vacha & Parv.
JAI ADHYASHAKTI – KRUP MUSIC
CreditArtist
Album\MovieMain Bhi Arjun: Vacha
LyricistTraditional
Music DirectorDr. Krupesh Thacker
SingerVacha Thacker, Parv Thacker & Dr. Krupesh Thacker (Parv Fusion Band)
ProducerNayna ThackerDr. Shashikant ThackerDr. Pooja Thacker
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID, The Krup Universe, Gujarati Mijaaj
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show, Sur Hindustan Ke
Talent PartnerKM Talent Management
Contest PartnerKrup Talent Hunt
Academy PartnerKrup Academy
Social Media PartnerThe Global Gujarati
PublisherKrup Publishing
Recording StudioKrup Music Studios
Production CompaniesKrup Productions (KM Productions), Krup Films
Esy ID LinkJai Aadhyashakti
JAI ADHYASHAKTI – SONG DETAILS

ABOUT

“Jai Adhyashakti” is an Aarti for Mataji by Vacha Thacker, Parv Thacker & Dr. Krupesh Thacker (Parv Fusion Band). It is from the film ‘Main Bhi Arjun: Vacha‘, 2nd film of ‘Main Bhi Arjun Universe‘ movie series. It is also a part of the album “Jai Adhyashakti“. The movie is produced by Nayna Thacker, Dr. Shashikant ThackerDr. Pooja Thacker. The song is released by Krup Music Record Label. The production is done by Krup ProductionsGive Vacha Foundation is the NGO partner.

Release Date: October 03, 2021


HINDI LYRICS

જય આદ્યા શક્‍તિ, માં જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા (2) પડવે પ્રગટયા મા
ઓમ જયો જયો મા જગદંબે. ||1||

દ્વિતિયા બેય સ્‍વરૂપ, શિવ શક્‍તિ જાણું, (2)
બ્રહ્મા ગણપતિ ગાયે, (2) હર ગાયે હર મા
ઓમ જયો જયો મા જગદંબે. ||2||

તૃતીયા ત્રણ સ્‍વરૂપ, ત્રિભુવનમાં બેઠા, (2)
ત્રયા થકી તરવેણી, (2) તું તરવેણી મા
ઓમ જયો જયો મા જગદંબે. ||3||

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્‍યાપ્‍યાં, (2)
ચારભુજા ચૌદિશા, (2) પ્રગટયા દક્ષિણમાં
ઓમ જયો જયો મા જગદંબે. ||4||

પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદ્મા, (2)
પંચસહસ્ત્ર ત્‍યાં સોહિયે, (2) પંચે તત્‍વો માં
ઓમ જયો જયો મા જગદંબે. ||5||

ષષ્ઠિ તુ નારાયણી, મહિષાસુર માર્યો, (2)
નર નારીના રૂપે, (2) વ્‍યાપ્‍યા સઘળે મા
ઓમ જયો જયો મા જગદંબે. ||6||

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્‍યા સાવિત્રી, (2)
ગૌ ગંગા ગાયત્રી, (2) ગૌરી ગીતા મા
ઓમ જયો જયો મા જગદંબે. ||7||

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા, (2)
સુનિવર મુનિવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા
ઓમ જયો જયો મા જગદંબે. ||8||

નવમે નવકુળ નાગ, સેવે નવદુર્ગા, (2)
નવરાત્રિના પૂજન, શિવરાત્રિનાં અર્ચન, કીધા હર બ્રહ્મા,
ઓમ જયો જયો મા જગદંબે. ||9||

દશમે દશ અવતાર, જય વિજયા દશમી, (2)
રામે રામ રમાડયાં, (2) રાવણ રોળ્યો મા,
ઓમ જયો જયો મા જગદંબે. ||10||

એકાદશી અગિયારસ, કાત્‍યાયની કામાં, (2)
કામ દુર્ગા કાલિકા, (2) શ્‍યામાને રામા
ઓમ જયો જયો મા જગદંબે. ||11||

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા, (2)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા
ઓમ જયો જયો મા જગદંબે. ||12||

તેરસે તુળજા રૂપ,તું તારૂણી માતા, (2)
બ્રહ્મા વિષ્‍ણુ સદાશિવ, (2) ગુણ તારા ગાતા.
ઓમ જયો જયો મા જગદંબે. ||13||

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, (2)
ભાવ ભક્‍તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા.
ઓમ જયો જયો મા જગદંબે. ||14||

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, (2)
વશિષ્ઠ દેવે વખાણ્‍યા, માર્કંડ દેવે વખાણ્‍યા, ગાઈ શુભ કવિતા.
ઓમ જયો જયો મા જગદંબે. ||15||

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસ માં (2)
સંવત સોળે પ્રગટયા, (2) રેવાને તીરે, મા ગંગાને તીરે.
ઓમ જયો જયો મા જગદંબે. ||16||

ત્રાંબાવટી નગરી મા, રૂપાવટી નગરી, મા મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ, (2) ક્ષમા કરો ગૌરી, માં દયા કરો ગૌરી,
ઓમ જયો જયો મા જગદંબે. ||17||

શિવશક્‍તિની આરતી, જે કોઈ ગાશે, માં જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્‍વામી, (2) સુખ સંપત્તિ થાશે
હર કૈલાશે જાશે, મા અંબા દુઃખ હરશે,
ઓમ જયો જયો મા જગદંબે. ||18||

ENGLISH LYRICS

Jai Adhya Shakti Maa, Jay Adhya Shakti,
Akhand Brahmand Dipavya (2) Padave Pragatya Maa,
Om Jayo Jayo Maa Jagdambe. ||1||

Dwitiya Bey Swaroop, Shiv Shakti Janu, (2)
Brahma Ganapati Gaaye (2) Har Gaaye Har Maa,
Om Jayo Jayo Maa Jagdambe. ||2||

Trutiya Tran Swaroop, Tribhuvan Ma Betha, (2)
Traya Thaki Tarveni (2) Tu Taraveni Maa,
Om Jayo Jayo Maa Jagdambe. ||3||

Chothe Chatura Mahalaxmi, Maa Sacharachar Vyapya, (2)
Char Bhuja Chau Disha, (2) Pragatya Dakshin Ma,
Om Jayo Jayo Maa Jagdambe. ||4||

Panchame Panch Rushi, Panchame Gun Padma, (2)
Panch Sahastra Tya Sohiye (2) Panche Tatvo Ma,
Om Jayo Jayo Maa Jagdambe. ||5||

Shashthi Tu Narayani, Mahisasur Maryo, (2)
Nar Nari Na Roope (2) Vyapya Saghade Maa,
Om Jayo Jayo Maa Jagdambe. ||6||

Saptami Sapt Patal, Sandhya Savitri, (2)
Gau Ganga Gayatri (2) Gauri Geeta Maa,
Om Jayo Jayo Maa Jagdambe. ||7||

Ashtami Asht Bhuja, Aayi Aananda, (2)
Sunivar Munivar Janamya (2) Dev Daityo Maa,
Om Jayo Jayo Maa Jagdambe. ||8||

Navame Navkul Naag, Seve Navdurga, (2)
Navratri Na Poojan, Shivratri Na Archan, Kidha Har Brahma,
Om Jayo Jayo Maa Jagdambe. ||9||

Dashame Dash Avtar, Jay Vijaya Dashami, (2)
Rame Ram Ramadya, (2) Ravan Rolyo Maa,
Om Jayo Jayo Maa Jagdambe. ||10||

Ekadashi Agiyarash Katyayani Kama, (2)
Kam Durga Kalika, (2) Shyama Ne Rama,
Om Jayo Jayo Maa Jagdambe. ||11||

Barashe Bala Roop, Bahuchari Amba, (2)
Batuk Bhairav Sohiye, Kaal Bhairav Sohiye, Tara Chhe Tuj Maa,
Om Jayo Jayo Maa Jagdambe. ||12||

Terashe Tudaja Roop, Tu Taruni Mata, (2)
Brahma Vishnu Sadashiv (2) Gun Tara Gata,
Om Jayo Jayo Maa Jagdambe. ||13||

Chaudashe Chauda Roop, Chandi Chamunda, (2)
Bhav Bhakti Kai Aapo, Chaturai Kai Aapo, Sinhvahini Maa,
Om Jayo Jayo Maa Jagdambe. ||14||

Pooname Kumbh Bharyo, Sambhadajo Karuna, (2)
Vashishth Deve Vakhanya, Markand Deve Vakhanya, Gaai Shubh Kavita
Om Jayo Jayo Maa Jagdambe. ||15||

Sanvat Sol Sattavan Solase Bavis Maa (2)
Sanvat Sole Pragatya, (2) Reva Ne Teere, Ganga Ne Teere.
Om Jayo Jayo Maa Jagdambe. ||16||

Trambavati Nagari Maa, Rupavati Nagari, Maa Manchhavati Nagari
Sol Sahastra Tyan Sohie (2) Kshama Karo Gauri, Daya Karo Gauri,
Om Jayo Jayo Maa Jagdambe. ||17||

Shiv Shakti Ni Aarati Je Koi Gaashe, Maa Je Koi Gaashe (2)
Bhane Shivanand Swami (2) Sukh Sampati Thashe.
Har Kailashe Jashe, Maa Amba Dukh Harashe,
Om Jayo Jayo Maa Jagdambe. ||18||


LISTEN ON


JAI ADHYASHAKTI – AUDIO SONG

MAKE REELS ON INSTAGRAM


Krup Music Entertainment Desk

**Krup Music Entertainment Desk** is a vibrant, global team of journalists dedicated to capturing the heart of the entertainment world. With a finger on the pulse of music, movies, celebrity moments, and headline-worthy events, we bring audiences the freshest scoops and exclusive insights. Our passionate storytellers dive deep into the lives of both emerging stars and legendary icons, shedding light on the tales that drive entertainment and often go untold. More than just a source of insider news, Krup Music Entertainment Desk celebrates culture by examining how entertainment intertwines with society, shaping everyday lives and influencing trends. By exploring these intersections, we provide readers with a comprehensive view of the entertainment landscape—one that is as dynamic and diverse as the stories we tell. Whether it’s the rise of a new talent or the legacy of a beloved star, we offer a front-row experience to the narratives that define the world of entertainment.