Bhakt Tu Maro Jawab


CREDITS

Stavan Sangrah Vol 3 by Krup Music featuring various artists.
BHAKT TU MARO JAWAB – KRUP MUSIC
CreditName
AlbumStavan Sangrah Vol 3
LyricistTraditional
Music DirectorKamlesh Jadhav
SingerVipul Chheda
Music LabelKrup Music
NGO PartnerGive Vacha
Branding PartnerEsy ID Media
Event PartnerSur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show
Social Media PartnerThe Global Gujarati
EsyID LinkBhakt Tu Maro Jawab
BHAKT TU MARO JAWAB – ARTIST CREDITS

ABOUT

“Bhakt Tu Maro Jawab” is a song from the album “Stavan Sangrah Vol 3“. A song is sung by Vipul Chheda. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.

Release Date: September 6, 2018


GUJARATI LYRICS

ભક્ત તું મારો જરા જવાબ સાંભળી લે
જ્યાં વસુ છું હું ભલે ત્યાં સ્થાન તું લઇ લે
ભક્ત તું ભગવાન નો જવાબ સાંભળી લે
જ્યાં વસે છે પ્રભુ ભલે ત્યાં સ્થાન તું લઇ લે
જ્યાં વસુ છું હું ભલે ત્યાં સ્થાન તું લઇ લે
સાધના કરવી નથી બસ વાત કરવી છે
સાધ નો માં જિંદગી બરબાદ કરવી છે
ધર્મ જે હોઠે વસ્યો તે હૈયે લાવી લે
જ્યાં વસુ છું હું ભલે ત્યાં સ્થાન તું લઇ લે
ભક્ત તું મારો જરા જવાબ સાંભળી લે
જ્યાં વસે છે પ્રભુ ભલે ત્યાં સ્થાન તું લઇ લે
જ્યાં વસુ છું હું ભલે ત્યાં સ્થાન તું લઇ લે
પ્રીત ની આ સંસાર ની જો તું ની તોડે
દુર આ કર્મો પછી ક્યાંથી તને છોડે
અનુ અનુ માં પરમાણું માં મુજ ને વસાવી લે
જ્યાં વસુ છું હું ભલે ત્યાં સ્થાન તું લઇ લે
ભક્ત તું મારો જરા જવાબ સાંભળી લે
જ્યાં વસે છે પ્રભુ ભલે ત્યાં સ્થાન તું લઇ લે
જ્યાં વસુ છું હું ભલે ત્યાં સ્થાન તું લઇ લે
સ્વપ્ન માં પણ પાપ થી જો તું નહિ ધ્રુજે
ધર્મ ની વાતો પછી ક્યાંથી તને સુજે
નામ ને માં ને ભલે પણ મારું માની લે
જ્યાં વસુ છું હું ભલે ત્યાં સ્થાન તું લઇ લે
ભક્ત તું ભગવાન નો જવાબ સાંભળી લે
જ્યાં વસે છે પ્રભુ ભલે ત્યાં સ્થાન તું લઇ લે
ભક્ત તું મારો જરા જવાબ સાંભળી લે
જ્યાં વસુ છું હું ભલે ત્યાં સ્થાન તું લઇ લે
ભક્ત તું ભગવાન નો…

ENGLISH LYRICS

Bhakt Tu Maro Javab Sabhadi le
Jya Vasu Chhu Hu Bhale Tya Sthan Tu Lae Le
Bhakt Tu Bhagavanno Javab Sambhadi Le
Jya vase Chhe Prabhu Bhale Tya Sthan Tu Laile
Jya Vasu Chhu Bhale Tu Tya Sthan lai Le
Sadhana Karavee Nathi Bas Vat Karavee Chhe
Sadh No Ma Jindagi Barabad Karavee Chhe
Dharm Je Hothe vasyo Te Haiye Lavee Le
Jya Vasu Chhu Hu Bhale Tya Sthan Tu Lai Le
Bhakt Tu Maro Jara Javab Sambhadi Le
Jya vase Chhe Prabhu Bhale Tya Sthan Lai Le
Jya Vasu Chhu Hu Bhale Tya Sthan Tu Lai Le
Preet Nee Aa Sansar Nee Jo Tu Nee Tode
Dur Aa karmo Pachhe Kyathee tane Chhode
Anu Anu Ma Paramanu Ma Muj Ne Vasavee Le
Jya Vasu Chhu Hu Bhale Tya Sthan Tu Lai Le
Bhakt Tu Maro Jara Javab Sabhadi Le
Jya Vase Chhe Prabhu Bhale Tya Sthan Tu Laile
Jya Vasu Chhu Hu Bhale Tya Sthn T Lai Le
Svapn Ma Pan Pap Thi Jo Tu Nahi Dhruje
Dharm Nee Vato Pachhi Kyathee Tane Suje
Nam Ne Ma Ne Bhale Pan Maru mani Le
Jya Vassu chhu Hu Bhale Tya Sthan Tu Lai Le
Bhakt Tu Bhagavan No Javab Sambhadi Le
Jya Vase Chhe Prabhu Bhale Tya Tu Sthan Lai Le
Bhakt Tu Maro Jara Javab Sambhadee Le
Jya Vasu Chhu Hu Bhale Tya Sthan Tu Lai
Bhakt Tu Bhagavan No…

Krup Music Entertainment Desk

**Krup Music Entertainment Desk** is a vibrant, global team of journalists dedicated to capturing the heart of the entertainment world. With a finger on the pulse of music, movies, celebrity moments, and headline-worthy events, we bring audiences the freshest scoops and exclusive insights. Our passionate storytellers dive deep into the lives of both emerging stars and legendary icons, shedding light on the tales that drive entertainment and often go untold. More than just a source of insider news, Krup Music Entertainment Desk celebrates culture by examining how entertainment intertwines with society, shaping everyday lives and influencing trends. By exploring these intersections, we provide readers with a comprehensive view of the entertainment landscape—one that is as dynamic and diverse as the stories we tell. Whether it’s the rise of a new talent or the legacy of a beloved star, we offer a front-row experience to the narratives that define the world of entertainment.