O Prabhu Tara Charan Kamal Ma
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stavan Vol 5 |
| Lyricist | Traditional |
| Music Director | Lalit Sodha |
| Singer | Mahendra Kapoor |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | O Prabhu Tara Charan Kamal Ma |
ABOUT
“O Prabhu Tara Charan Kamal Ma” is a song from the album “Jain Stavan Vol 5“. A song is sung by Mahendra Kapoor. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 7, 2020
GUJARATI LYRICS
ઓ પ્રભુ તારા ચરણકમળમાં આ જીવન કુરબાન છે, (૨)
મારા જીવનની આ નૈયા તુજ હાથે સુકાન છે,
ઓ પ્રભુ તારા…
જ્યાં લઈ જા ત્યાં જાવું મારે તું મારું નિશાન છે, (૨)
પાર ઉતારે કે ઈ તારે પરવશ મારા પ્રાણ છે,
ઓ પ્રભુ તારા…
લોકો કહે ના આગળ વધશો સાગરમાં તુફાન છે, (૨)
પણ તું મુજને જાણનારો જગનો તારણહાર છે,
ઓ પ્રભુ તારા…
આંધી આવે ભરતી આવે મારું તુજમાં ધ્યાન છે, (૨)
મારા મનનો એક જ નિશ્ચય તારું એક જ નામ છે,
ઓ પ્રભુ તારા…
તારી મંજિલ દૂર છે કેટલી તેનું મને ના ભાન છે, (૨)
સંસાર સાગર પાર કરી લઉં દિલ માં એક અરમાન છે,
ઓ પ્રભુ તારા…
ઓ પ્રભુ તારા ચરણકમળમાં આ જીવન કુરબાન છે, (૨)
મારા જીવનની આ નૈયા તુજ હાથે સુકાન છે,
ઓ પ્રભુ તારા…
ENGLISH LYRICS
O Prabhu Tara Charan Kamal Ma Aa Jivan Kurban Chhe, (2)
Mara Jivan Ni Aa Naiya Tuj Haathe Sukan Chhe,
O Prabhu Tara…
Jya Lai Jaa Tya Javu Mare Tu Maru Nishan Chhe, (2)
Paar Utare Ke Ie Tare Parvash Mara Pran Chhe,
O Prabhu Tara…
Loko Kahe Na Aagad Vadhsho Sagar Ma Tufan Chhe, (2)
Pan Tu Mujne Jannaro Jag No Taranhara Chhe,
O Prabhu Tara…
Aandhi Aave Bharti Aave Maru Tuj Ma Dhyan Chhe, (2)
Mara Man No Ek J Nishchay Taru Ek J Naam Chhe,
O Prabhu Tara…
Mari Manjil Dur Chhe Ketli Tenu Mane Na Bhan Chhe, (2)
Sansar Sagar Paar Kari Lau Dil Ma Ek Armaan Chhe,
O Prabhu Tara…
O Prabhu Tara Charan Kamal Ma Aa Jivan Kurban Chhe, (2)
Mara Jivan Ni Aa Naiya Tuj Haathe Sukan Chhe,
O Prabhu Tara…