Chapti Bhari Chokha
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stavan Vol 5 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Inka Gosar |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Chapti Bhari Chokha |
ABOUT
“Chapti Bhari Chokha” is a song from the album “Jain Stavan Vol 5“. A song is sung by Inka Gosar. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 7, 2020
GUJARATI LYRICS
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો (૨)
શ્રીફળની જોડ લઈને રે…
હાલો તીરથ ધામે જઈએ રે…(૨)
હે શ્રદ્ધા થી સૌ જઈએ રે…
હાલો તીરથ ધામે જઈએ રે…(૨)
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો (૨)
શ્રીફળની જોડ લઈને રે…
હાલો પાવાપુરી જઈએ રે… (૨)
હે શ્રદ્ધા થી સૌ જઈએ રે…
હાલો માને દર્શનિયે જઈએ રે…(૨)
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો (૨)
શ્રીફળની જોડ લઈને રે…
હાલો પાલીતાણા જઈએ રે… (૨)
હે શ્રદ્ધા થી સૌ જઈએ રે…
હાલો આદેશ્વર દર્શનિયે જઈએ રે…(૨)
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો (૨)
શ્રીફળની જોડ લઈને રે…
હાલો ગિરનાર જઈએ રે… (૨)
હે શ્રદ્ધા થી સૌ જઈએ રે…
હાલો નીમનાથ દર્શનિયે જઈએ રે…(૨)
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો (૨)
શ્રીફળની જોડ લઈને રે…
હાલો ચંપાપુરી જઈએ રે… (૨)
હે શ્રદ્ધા થી સૌ જઈએ રે…
હાલો વાસૂપુજ દર્શનિયે જઈએ રે…(૨)
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો (૨)
શ્રીફળની જોડ લઈને રે…
હાલો સમિત શિખર જઈએ રે… (૨)
હે વિશ્વા પ્રભુ ના પગલાં જ્યાં
હાલો પ્રભુના પગલાં પૂજીએ રે…(૨)
ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો (૨)
શ્રીફળની જોડ લઈને રે…
હાલો તીરથ ધામે જઈએ રે…(૨)
હે શ્રદ્ધા થી સૌ જઈએ રે…
હાલો તીરથ ધામે જઈએ રે…(૨)
ENGLISH LYRICS
Chapti Bhari Chokha Ne Ghee No Chhe Divado (2)
Shreefal Ni Jod Laine Re…
Halo Tirath Dhame Jaiye Re… (2)
He Shraddha Thi Sau Jaiye Re…
Halo Tirath Dhame Jaiye Re… (2)
Chapti Bhari Chokha Ne Ghee No Chhe Divado (2)
Shreefal Ni Jod Laine Re…
Halo Pavapuri Jaiye Re… (2)
He Shraddha Thi Sau Jaiye Re…
Halo Maa Ne Darshaniye Jaiye Re… (2)
Chapti Bhari Chokha Ne Ghee No Chhe Divado (2)
Shreefal Ni Jod Laine Re…
Halo Palitana Jaiye Re… (2)
He Shraddha Thi Sau Jaiye Re…
Halo Aadeshwar Darshaniye Jaiye Re… (2)
Chapti Bhari Chokha Ne Ghee No Chhe Divado (2)
Shreefal Ni Jod Laine Re…
Halo Girnar Jaiye Re… (2)
He Shraddha Thi Sau Jaiye Re…
Halo Nimnath Darshaniye Jaiye Re… (2)
Chapti Bhari Chokha Ne Ghee No Chhe Divado (2)
Shreefal Ni Jod Laine Re…
Halo Champapuri Jaiye Re… (2)
He Shraddha Thi Sau Jaiye Re…
Halo Vasupuj Darshaniye Jaiye Re… (2)
Chapti Bhari Chokha Ne Ghee No Chhe Divado (2)
Shreefal Ni Jod Laine Re…
Halo Samit Shikhar Jaiye Re… (2)
He Vishwa Prabhu Na Pagla Jya…
Halo Prabhu Na Pagla Pujiye Re… (2)
Chapti Bhari Chokha Ne Ghee No Chhe Divado (2)
Shreefal Ni Jod Laine Re…
Halo Tirath Dhame Jaiye Re… (2)
He Shraddha Thi Sau Jaiye Re…
Halo Tirath Dhame Jaiye Re… (2)