Rang Lagyo
CREDITS

| Credit | Name |
|---|---|
| Album | Jain Stavan Vol 5 |
| Lyricist | Traditional |
| Music Director | C. Vanveer |
| Singer | Sheela Shethia |
| Music Label | Krup Music |
| NGO Partner | Give Vacha |
| Branding Partner | Esy ID Media |
| Event Partner | Sur Gujarat Ke, Nach Le, The Global Gujarat Show |
| Social Media Partner | The Global Gujarati |
| EsyID Link | Rang Lagyo |
ABOUT
“Rang Lagyo” is a song from the album “Jain Stavan Vol 5“. A song is sung by Sheela Shethia. The album is released by Krup Music Record Label. Give Vacha Foundation is the NGO partner.
Release Date: January 7, 2020
GUJARATI LYRICS
રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રે,
મહાવીર તારી વાણી કેરો રંગ લાગ્યો રે, (૨)
હે અમને લાગ્યો તમને લાગ્યો, સૌને લાગ્યો રે,
મહાવીર તારી વાણી કેરો રંગ લાગ્યો રે, (૨)
ઓલી ઉષા ના રંગ, ઓલી સંધ્યાના રંગ, (૨)
એના રંગથી અધિકો મને રંગ લાગ્યો રે.
મહાવીર તારી…
પેલા માનવે જોને માયા મૂકી દીધી,
તારી વાણીને ઝુકી ઝુકી હૈયે લીધી, (૨)
મેલા હૈયાને રંગનાર, કોઈ ચિતારો આવ્યો રે, (૨)
રંગ લાગ્યો રે… મહાવીર તારી…
પેલા અનંગે ચડાવ્યા જેના ચિતડા હતા,
તારા રંગે રંગવ્યા એના મનડા હતા, (૨)
એના આંખોના અવિકારીએ અંજન લાગ્યો રે, (૨)
રંગ લાગ્યો રે… મહાવીર તારી…
પેલા ક્રોધે સળગેલા જેના અંતર હતા,
રાગ દ્વેષે રમાડ્યા જે નિરંતર હતા, (૨)
મેલ અંતરના ધોવા, મેઘ અષાઢી આવ્યો રે, (૨)
રંગ લાગ્યો રે… મહાવીર તારી…
રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રે,
મહાવીર તારી વાણી કેરો રંગ લાગ્યો રે, (૨)
હે અમને લાગ્યો તમને લાગ્યો, સૌને લાગ્યો રે,
મહાવીર તારી વાણી કેરો રંગ લાગ્યો રે, (૨)
ઓલી ઉષા ના રંગ, ઓલી સંધ્યાના રંગ, (૨)
એના રંગથી અધિકો મને રંગ લાગ્યો રે.
મહાવીર તારી…
ENGLISH LYRICS
Rang Lagyo Rang Lagyo Rang Lagyo Re,
Mahaveer Tari Vani Kero Rang Lagyo Re, (2)
He Amane Lagyo Tamane Lagyo, Saune Lagyo Re,
Mahaveer Tari Vani Kero Rang Lagyo Re, (2)
Oli Usha Na Rang, Oli Sandhya Na Rang, (2)
Ena Rang Thi Adhiko Mane Rang Lagyo Re.
Mahaveer Tari…
Pela Manave Jone Maya Muki Didhi,
Tari Vani Ne Zuki Zuki Haiye Lidhi, (2)
Mela Haiya Ne Rangnaar, Koi Chitaro Aavyo Re, (2)
Rang Lagyo Re… Mahaveer Tari…
Pela Anange Chadavya Jena Chitda Hata,
Tara Range Rangavya Ena Manda Hata, (2)
Ena Aankho Na Avikari Ea Anjan Lagyo Re, (2)
Rang Lagyo Re… Mahaveer Tari…
Pela Krodhe Sadgela Jena Antar Hata,
Rag Dweshe Ramadya Je Nirantar Hata, (2)
Mel Antar Na Dhova, Megh Ashadhi Aavyo Re, (2)
Rang Lagyo Re… Mahaveer Tari…
Rang Lagyo Rang Lagyo Rang Lagyo Re,
Mahaveer Tari Vani Kero Rang Lagyo Re, (2)
He Amane Lagyo Tamane Lagyo, Saune Lagyo Re,
Mahaveer Tari Vani Kero Rang Lagyo Re, (2)
Oli Usha Na Rang, Oli Sandhya Na Rang, (2)
Ena Rang Thi Adhiko Mane Rang Lagyo Re.
Mahaveer Tari…