Prabhuji Ajvada Dekhado

Song: Prabhuji Ajvada Dekhado
Album: Jain Stavan Vol 5
Singer: Inka Gosar
Lyrics: Traditional
Music: C. Vanveer
Record Label: Krup Music
EsyID Link: Prabhuji Ajvada Dekhado
Music Release Date: January 7, 2020



ABOUT

“Prabhuji Ajvada Dekhado” is a song from the album “Jain Stavan Vol 5”. A song is sung by Inka Gosar. Released by Krup Music Record Label.


GUJARATI LYRICS

અજવાળાં દેખાડો.. અંતર દ્વાર ઉઘાડો
પ્રભુજી.. અજવાળા દેખાડો..
પ્રભુજી.. અંતરદ્વાર ઉઘાડો.

કામ ક્રોધ મને ભાન ભુલાવે
માયા મમતા નાચ નચાવે (૨)
સત્ય માર્ગ ભૂલી ભટકું છું
રાત સૂઝે ના દહાડો… (૨)
પ્રભુજી..

વિપદાના વાદળ ઘેરાતા
કિરણો આશાના ઢંકતા (૨)
ચારેકોર મને સંભળાતી
આજ ભયંકર ત્રાડો… (૨)
પ્રભુજી..

નરક ની ગોદથી તેં પ્રભુ તાર્યા
અનંત દુઃખથી સૌને ઉગાર્યા (૨)
એક ઉપકાર કરો પ્રભુ મુજ પર
જનમ મરણ ભય ટાળો… (૨)
પ્રભુજી..

જન્મ જીવનના તમે છો ત્રાતા
તમે પ્રભુ મારા ભાગ્ય વિધાતા (૨)
એક ઉપકાર કરો હજી મુજ પર
નહિ ભૂલું ઉપકારો… (૨)
પ્રભુજી..

ENGLISH LYRICS

Ajvada Dekhado… Antar Dwar Ughado
Prabhuji… Ajvada Dekhado…
Prabhuji… Antardwar Ughado.

Kam Krodh Mane Bhan Bhulave
Maya Mamta Nach Nachave (2)
Satya Marg Bhuli Bhatku Chhu
Raat Suze Na Dahado… (2)
Prabhuji…

Vipada Na Vadal Gherata
Kirano Aasha Na Dhankata (2)
Charekor Mane Sambhadati
Aaj Bhayankar Trado… (2)
Prabhuji…

Narak Ni God Thi Te Prabhu Tarya
Anant Dukh Thi Saune Ugarya (2)
Ek Upakar Karo Prabhu Muj Par
Janam Maran Bhay Tado… (2)
Prabhuji…

Janm Jivan Na Tame Chho Trata
Tame Prabhu Mara Bhagy Vidhata (2)
Ek Upakar Karo Haji Muj Par
Nahi Bhulu Upakaro… (2)
Prabhuji…



PRABHUJI AJVADA DEKHADO – JAIN STAVAN VOL 5